Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text ________________
ત્રણ-ત્રણ સંઘ વિમલાચલતણા, વળી ગિરનારના જાણ ;
| શંખેશ્વર વળી ભોયાણી શેરીસા, ઇમ દશ સંઘ મહાન. I૯ાા નેમિપ્રભુ સહસાવનમાં લીયે, સંયમ સહસ સંગાથ;
- જીર્ણોદ્ધાર સ્વરૂપ તે સ્થાનમાં, સ્થાપે શ્રી જગનાથ. II૧વા પાદલિપ્તપુર ધોલેરા વળી, વાંકાનેર નડીયાદ;
| વેરાવળ, રાજકોટ સાણંદમાં આવીને નિશ્રા પાવન આપ. ll૧૧|| અંજન-પ્રતિષ્ઠા કીધી સહુ સ્થાનમાં, નિશ્રા પાવન આપ;
કરછપ ઉપર સુવ્રત સ્થાપતા, આંબાવાડીને રાણીપ. ll૧રા રજ્ઞાન મહોદય ગુરુવાસમાં, રહીને પામ્યા અમાપ;
આગમ છેદના અભ્યાસી થયા, જ્ઞાની ગીતારથવ્યાપ. II૧૩ાા જયોર્તિવિદ શિરોમણિ આપના, મુક્ત મંગલકાર;
શ્રધ્ધા તમારી મનોરંજન કરી, કાર્ય સિદ્ધિ કરનાર, I/૧૪TI ઉગ્રવિહારી ને નિત પચ્ચકખાણીયા, દોષ બેતાલીશ ટાળ ;
ગોચરી કરતા છતળાતા નવિ કદી, માંડલી દોષ નિવાર. /૧૫ શાસ્ત્રનું વાંચન વળી સ્વાધ્યાયમાં, રહેતા ગુરા નિયમિત ;
પચ્ચકખાણ તે વિણ નવિ પારે કદી, જ્ઞાન ધ્યાન ૧૪૫ પ્રીત, /૧ ૬ાા જીવનભર પગપાળા ચાલીયા, ડોળીનો નવિ ઉપયોગ ;
| કટ્ટર આણા જિગંદની પાળતા, દેઢ જિનવયણ સંયોગ. /૧ણા. શાસન રક્ષણ હેત ધરી રહ્યા, ઉગ્ર અભિગ્રહ આપ ;
ઉત્તમ હે અણગાર તુમારડું, તન તપથી ધરે તાપ. /૧૮ાા.
ઢાળ - ૩
દુહી તપ તપતા બહુવિધ ગુરુ, વીશસ્થાનક ગુગખાણ; વર્ધમાન તપ સાધના, જિનશ્રેણિ અભિધાન. |૧ ત્યાગની સાથે તપ કરે, વૃતિતણા સંક્ષેપ વળી ઊગોદરી ધારતો, પણ ના જરી વિક્ષેપ. //રા અનુકૂળ-પ્રતિકૂળ ગોચરી, ઓછું અધિક હોય; મળે કદી ના પાણ મળે, તો યે ધર ઉછાય. III જલ વિણ કંઠના શોષથી, કરતા પુણ્યનો પોષ; અહો આરાધક ગુરુવરા, લાવ્યા કયાંથી નેશ. III
ઢાળ
( રાગ હે ત્રિશલાના જાયા) તપ તપતા ઉજવાળા, જ્ઞાનપરિાગતિ ધારા;
| સૂરિ હિમાંશુના તપની વાતો, કરતા હરે વિકારા....ll૧il જીવનનું આંબેલ જે પહેલું, ચાવલના લેઇ દાણા બીજુ આંબેલ પણ ગુરુવરનું, ફાંકી લીધા ફટાણા,
| ઇમ આરંભ કીધો તપસ્યાનો, ઉદિત સૂરજ ઝગારા. //રા વીશ ઉપવાસ વીશ વાર કરીને, અરિહંત પદ આરાધે, છેલ્લી વીશીના પારણે સિધ્ધગિરી, યાત્રા કરી દિન સાધે,
| આંબેલ કરી નિજ તપને તારે, જુઓ સાધક ચમકારા...//ફા. તીર્થકર વર્ધમાન તપસ્યા, ચઢતા ક્રમે આરાધે, એકથી ચોવીશ કરી ઉપવાસો, ચોવીશથી એક સાધે,
ચઢતા ક્રમે એમ પચ્ચીશ પચ્ચીશ, ઉપવાસે જિન પ્યારા.../૪ll સંભવના બાવીશ ઉપવાસે, પારાગે આંબિલ કીધા, ચોવીશ સ્થાને ત્રીશ ષભના, કરી ઉપવાસ પ્રસિધ્ધા,
| શત્રુજ્ય યાત્રા કરી પારણું, અહો તવ સત્ત્વની ધારા.... //પા. વર્ષીતપે - કિષીદિનમાં, દ્વિશત અડ ઉપવાસી, એકશત પાત્રીસ દિનમાં, શ્રેણીતપને વીશી ઉલ્લાસી,
| સાત છઠ્ઠ અટ્ટમ હોય આરાધ્યાં, પારણે આંબિલ ન્યારા...//૬ એકસઠમી ઓળીમાં ઇમ વળી, યાત્રા નવ્વાણું કીધી, ગઢ ગિરનારની છેલ્લી અઠ્ઠાઇ, ચોવિહારી કરી લીધી,
1 જામકંડોરણાથી પગપાળા, સંધ નિશ્રા દેનારા.... /કા. પાગ અક્ષર વિશિષ્ટ આરાધ્યા, વીશસ્થાનક પદ બીજે, પાંચ અઠ્ઠાઇ કરી નમો સિધ્ધા, આરાધતા દિલ રીજે,
| બહોતેર વર્ષ લગે નવપદની ઓળી અખંડ કરનારા.... I૮. નિત બે યાત્રા કરતા ચોપનમી, વર્ધમાન તપ ઓળી, સાત છઠ્ઠ અટ્ટમ દોય-સહિત કરી, યાત્રા એકસોવીશ પૂરી,
- અઠ્ઠાવનમી ઓળી એ રીતે, કરે જીવન અજવાળા....IIel એકોનસાઠ – સાઠ – એકસઠ- છાસઠમી ઓળી અધિકેરી, છઠ્ઠને પારણે આંબેલ કરીને, જીતતા રસના ઝેરી,
એકાંતરે ઉપવાસે પાસઠ, છાસઠમી સેવનારા...//
૨૨૩
Loading... Page Navigation 1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246