Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 227
________________ ગુ> તુજ વા, સતાવે છે... ' (રાગ : બહારોં ફૂલ બરસાવો...) આંખડી મારી છલકાયે, ગુરુવર યાદ આવે છે ... ગુરુ તુજ યાદ સતાવે છે... મનડું મારું મુંઝાયે, ગુરુવર યાદ આવે છે... ll૧/l ગુરુ તુજ યાદ સતાવે છે... હતું કેવું એ ભાગ્ય મારું, જ્યારે તુજ દર્શન કરતો; ટગટગ નિરખી મુખ તારું, આનંદ અપાર અનુભવતો; આજે નયના થયા સૂનાં, ગુરુવર યાદ આવે છે... //રી. ગુરુ તુજ યાદ સતાવે છે... આવતો હું દોડી-દોડી, કરજોડી ઉભો રહેતો; નયના તારા અમીધારા, નિરખતાં હર્ષ થાતો; યોને દર્શન ગુરુદેવા; ગુરુવર યાદ આવે છે ... ગુરુ તુજ યાદ સતાવે છે... //all પીઠ પર તુજ કર ફરતો, માતાનો મોહ ભૂલાવે; વરસે વાત્સલ્યવારિ, પિતાનો પ્રેમ વિસરાવે... ગયા ક્યાં છોડી ગુરુમાતા, ગુરુવર યાદ આવે છે ... ગુરુ તુજ યાદ સતાવે છે... //૪ll વર્ણવવા નહિ શક્તિ મારી, ગુરુવર ઉપકાર તારા; વિજય હિમાંશુસૂરીશ્વરજી નિજ સેવકને તારો; તારા ભક્તો કરે વિનંતિ ગુરુવર યાદ રાખોને... - ગુરુવર સાથરાખોને... //પી. નયના દર્શન તરસ્યા, ગુરુવર દર્શન દેજો; વરસાવી સ્વર્ગથી કરુણા, સદાયે સાથમાં લેજો; આ સેવક કરે વંદન, ગુરુવર યાદ આવે છે ... ગુરુ તુજ યાદ સતાવે છે... /૬/ પ.પૂ.આ.હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબના જીવનચરિત્રનો રાસ પ.પૂ. આ.વિ.જગવલ્લભ સૂરિ મ. નેહે નેમિશ્વર નમી, પ્રેમે પ્રેમ સુરીશ. ભુવનભાનુસૂરિ ભાવથી, ગચ્છાધિપ પ્રભાગીશ. /૧// જ્યઘોષસૂરિ સામ્રાજ્યમાં, ધર્મજીત સૂરિશિશ. માંગુ હો વરદાયિકા, વાઝેવી સમરીશ. /રા પ્રેમપીયૂષ પીતા સદા, રામચંદ્રસૂરિશીશ સૂરિ હિમાંશુ ગુરુતાગો, મંગલજાપ જપીશ. //all ઢાળ - ૧ (રાગ : વીર વિજાણંદ જગત ઉપકારી) સૂરિહિમાંશુની ગૌરવ ગાથા, પાવન થાવા ગાઉં રે.. | જીવન જેનું ગુણની ગંગા, ચિંતવીને હરખાઉં રે ...... //1I/ મુકિત પણ પરમેષ્ઠિની, પામવાને જનું લીધો રે..... | માણેકપુરમાં મુખડું જોતા, ભાયાએ પીયૂષ પીધો રે....... //રા હિતકર તાયને માયના ખોળે, લાલન પાલન પાયા રે.... વ્હાલપમાંહે જે વૈરાગી, નોખી અનોખી જસ માયા રે ....ll૩ાા ૨૧ Economia FOT PIECE

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246