Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 232
________________ હિતકારી હે ગુરુવર મારા, અવિરત હિયડે રહેજો (૨) માંગણી મારી હિતને કાજે, દિલડે સ્થાપી કહેજો (૨) શુકન રે...... શુકન આપીને સમાણે જાજો સૂરિરાય. .....૨૨ સૂરિજી વીશમી શતાબ્દિતાગો, ઇતિહાસ અનેરો લખાયો (૨) ઋણમુક્તિ હેતે જીવનારા, તુજથી સંઘ કમાયો (૨) | જીવન રે... જીવનગંગામાં નિત્ય સ્નાન કરાય. . . . . ./૨૩/ થાવચંદ્રદિવાકર સૂરિવર, પ્રેમની નિશ્રાધારી (૨) સંયમશ્રા તપથી તાજા, મહિમા અપરંપારી (૨) આવો રે......... આવો રે દર્શન દેવા પ્રતીક્ષા કરાય.... .// રજા વલ્લભ રે ..... હેમવદ્ગભ મુનિ નીત ખડે કાય.... /I૧ ૧ાા નરરત્નસૂરિ વિનયચંદ્ર ને નયનરત્ન આણગારા (૨) અંતેવાસી કહ્યાગરા, મુનિ હેમવલ્લભ પ્રાણપ્યારા (૨) | ઉત્તરા રે.... ઉત્તરાધિકારી નિજ સાત્ત્વિક બનાય..../૧ રા/ છન્નુ વરસની દેહડી તો યે સુમન સુગંધી કળાતું (૨) હાડપિંજરની પાવન હરી, દેખીને દિલડું ઝુકાતું (૨) આત્મા રે... આત્મ અધ્યાસની સીમાએ પહોંચાય.../૧૩ સૌ સેવામાં ગુરુ તેરી, પણ તમે જિનસેવામાં (૨). છેલ્લી ઘડી તો યે આણ ન છેડી, ભાવતા હિત લેવામાં (૨) | સાધી રે.. સાધી સમાધિ છૂટયા પ્રાણ પલાય..../૧૪ો. વીશ એકોણસાઠ માગસર ચૌદશ ઉજળા ઉજળી રાતે (૨) બારને ઓગણચાલીશ મધ્ય, રાત્રિ મુહૂર્ત સંજાતે (૩). | સ્વર્ગે રે. . . . સ્વર્ગે સીધાવ્યા હિતકર સૂરિરાય....../૧૫ા. દેહપિંજર તવ ખાલી થયુ તે, હૈયું અમારું ભરાયું (૨) સૂનમૂન તુમસમ સૌએ થયાને, નયને નીર ઉભરાયું (૨) - ૨ડતા રે... રેડતો ન હિયડુને આંખો ધરાય.....// ૧ દા વીજ પડી જાણે જીવનમાં, ભાવિક સહુ લુંટાયા (૨) પ્રાણથી પ્યારા ગુરના વિરહમાં, જીવન સાર વિખરાયા (૨) | પુછીશું રે.... પુછીશું કયાં અમ હિત સદુપાય ..... II૧૭ના બેબાકળા સૌ ભક્તો થયા ને વિસ્તરતા સમાચાર (૨) હાહાકાર જગે વરતાયો, ભક્તો ભાવુક નિરાધાર (૨) | દોડી રે.... દોડી આવીને દર્શન અંતિમ કરાય. .... ./૧૮|| પાલખીમાં પધરાવ્યા ગુરુને, જય જય નંદા કહેતા (૨) પાવન ગુરુ ની પાલખી પાવન, નિજ અંધેથી વહેતા (૨) | ચૌટે રે..... ચૌટે ને ચોકે જુનાગઢમાં ફેરવાય... આંખોથી...//૧૯ાા થઇને તળેટી સહસાવનમાં, પ્રભુ સન્મુખ લાવ્યા (૨) ચંદન કાષ્ટ્રમાં સ્થાપી કાયા, અગ્નિદાહ દેવાયા (૨) ઉંચી રે...... ઉંચી ઉછામાણીથી શિશ ઝૂકાય...... .//૨વામાં ભડભડ વાળા ભસ્તિભૂત થઇ, પંચભૂતો વિખરાયા (૨) તો પણ મારા પ્રાણના પ્યારા, ગુરુ ના ભૂલ્યા ભૂલાયા (૨) દર્શન રે....... દર્શન ભક્તોને સમાણામાં દેવાય....../૨ ૧II કળશ વીરશાસને ‘સૂરિ પ્રેમ’ – ત્રિભુવનભાનુ-ધર્મજિતેશ્વરા જયઘોષસૂરિ સામ્રાજ્યમાં ગાયા હિમાંશુસૂરીશ્વરા વીશ સાઠ આશ્વિન પંચમી વદી પુન્યનગરમાંહે રહી ચોમાસુ ગોડી પાર્થ છાયે બની ૦૪ગતવલ્લભ વહી - ||૧|| ૨૬

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246