Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text ________________
આયંબિલ તપે સંઘ કઢાવે, ગિરિરાજ ગિરનાર ચઢાવે વય ચોરાણુ પાદ વિહારે, ગિરિ ભેટી હર્ષ વધારે.....lal ચાહે ક્ષણ-ક્ષણ નેમિનાથ, લઈ રૈવતગિરિનો સાથ. સંઘ સહિત પ્રથમ ચોમાસ, બને ગુરુનું અંતિમ ચોમાસ (૨) મૃગશીર ચતુર્દશી શુક્લપક્ષે, મધ્યરાતે વિજયમુહુર્તે, પદ પરમ પ્રતિ પ્રયાણ, અસ્ત પામ્યો સંઘનો ભાણ.....ll૮l. હેમવલ્લભના હૈયાધાર, નયનરત્નના રક્ષણહાર, શ્રીસંઘ બન્યો નિરાધાર, કુણ કરશે હવે અમ સાર (૨) ગુરુ પાદ પા કિહાં પામીશ, ભાવે તુમ માર્ગે અનુગામીશ, તુમ સાથે અમને લેજો, પદ નિર્વાણ વેગે દેજો..... ll
ગુરુ ગુણ સ્તવની (રાગ- સંસાર હૈ એક નદીયાં...)
| પ.પૂ. સા. નિર્વાણશ્રીજી ઓ હિમાંશુ સૂરિરાયા, હું પ્રણમું તુમારા પાયા વાત્સલ્ય વરસાવનારા, અમ સહુના તારણહારા.....ll૧// ફુલચંદભાઇના ઘેર આયા, માતા કુંવરબાઇના જાયા, મુખ દેખી સૌ હરખાયા, હીરાભાઇ નામે હુલરાયા (૨) બાલ્યવયે ધર્માનુરાગી, યૌવન વયે બન્યા વૈરાગી, સતવર્ષના પુત્રને મુંડી, દીયે દિક્ષા મોહને ઠંડી.....//રા સૂરિ રામના શિષ્ય બનાવી, પછી પોતે સંયમ પામી, નરરત્ન-હિમાંશુની જોડી, જેણે માયા જગતની તોડી (૨) વિનયવંતા નરરત્ન સૂરિ, જોઇ હરખે દાદા પ્રેમસૂરિ, સરળ - સમતા ગુણે ભરીયા, હિમાંશુસૂરિ દિલ હરીયા...llalી. રણસંગ્રામે યોધો થઇને, લડ્યા કર્મની સામે જઈને, ઘોરતા ને ક્ષમાને સહારે, ધ્યાનયોગે કષાયને વારે (૨) સ્વાધ્યાયે શુદ્ધમતિ કીધી, તત્ત્વવાણીને ઘટ-ઘટ પીધી શ્રીસંઘની એકતા કાજે, ઘોર અભિગ્રહ ધાર્યા ગુરુરાજે...../૪ો. સો ઓળીના પારણા ન કીધા, સંઘ એકતાના અભિગ્રહ લીધા, પંચ શતાધિક એકાદશ સહસ, તપે તપીયા છન્નુ વરસ (૨) નિર્દોષ ચર્યાએ આંબિલ કીઘા, અણાહારીના સ્વાદ જેણે લીધા, ત્રણ સહસ્ત્રાધિક ઉપવાસ, અપ્રમત્ત આતમ ભાસે....../પી ઔચિત્ય ગુણ નવિ ચૂકે, વડિલોનો વિનય નવિ મુકે, ગુણીજન જોઇ હૈયું ઝુકે, કર્માશ્રયને સવિ રૂકે (૨) ગિરનારે નેમિ જિનરાય, જોતાં હૈયે હર્ષ ન માય, પરમ શ્રદધેય ભાવે નિહાળે, પ્રભુ ચરણે આતમ પખાળે.....//૬// સહસાવન કલ્યાણકભૂમિ, તિર્થોદ્ધાર ભાવના રમી, સંકલ્પ મૂક્યો પ્રભુ ચરણે, શાસનદેવીએ કીઘો પૂરણ (૨)
ગુણના થgણમાં થાપણ (રાગ : અજવાળા દેખાડો...)
પી. બી. શાહ ગુરુજી પધારો, ગુરુજી પધારો ગુરુજી ......... ભવસાગરથી તારો(૨) ગુરુજી ......... અમ અંતરીયે પધારો. તારો વિરહ સહુને આ અવનિમાં, લાગે છે ખૂબ આકરો સંસાર સાગરે અથડાતા અમોને, તમારો એક સહારો....ગુરુજી પધારો સેવક માંગે શરણું તમારું, ના દેશો જાકારો મા તરછોડે ત્યારે કિહાં જાવું, બાળક રડે બિચારો....ગુરુજી પધારો નિર્દોષ જીવન નિર્દોષ ભિક્ષા, ઘોર તપસ્વી કહીયા પ્રભુભક્તિને શ્વાસ બનાવી, સંયમ શણગારે સોહાયા....ગુરુજી પધારો તપ આકાશમાં તેજસ્વી એવા, સૂરજ થઈને ચમકતા સંસારદવમાં બળેલા દિલને, ચન્દ્ર થઈ શાતા દેતા.... ગુરુજી પધારો જીવન જોડ્યું આપે સંયમમાં, સંઘ એક્તા કાજે ‘દર્શન’ માંગે ચરણરજ તોરી, ઘો દર્શન ગુરુ આજે.... ગુરુજી પધારો
ર૮
FOR PIEEE
only
Loading... Page Navigation 1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246