Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ગુણાનિધિ સૂરિવ
- પ.પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.
આ.દેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા... મહાપુરુષનું મહાવ્યક્તિત્વ જ એવું વિરાટ હોય છે.. કે આપોઆપ એમનાં અનેકાનેક ગુણો ઉપજે... ગુણોની ખેતી.... એટલે એ સૂરીપુંગવનું અનેરુ જીવન...
'તપાછળ] ગગનમાં
ઝળહળતા તપુરવાળા તેજ
-પ.પૂ. આ. અભયદેવ સુ.મ.સા. જેમનું નામ અને કામ ઇતિહાસના પાને આલેખાયેલું છે. વીસમી સદીના ધુરંધર , આચાર્ય ભગવંતોની પ્રભાવશાળી પંક્તિમાં શોભતી પૂ. આચાર્યશ્રી વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાની પ્રતિભા આજે પણ તાદૃશ્યમાન થાય છે.
સંઘની એકતા માટે જીવનની છેલ્લી પળ સુધી આયંબિલનો તપ કરી શાસનની , વફાદારીનું વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. જાતને ઘસી અનોખી ભાતની પ્રભાતના જેઓશ્રીએ દર્શન કરાવ્યા છે. ' જયવંતા જિનશાસનનું એક જબરદસ્ત જમાપાસું છે પરંપરામાં આવા ત્યાગી, તપસ્વી અને શાસન માટે બલિદાન દેનારા ગુસ્વર્યા મળ્યા છે. આથી જાજરમાન હરોળમાં પૂજ્યશ્રીનું સ્થાન ખૂબજ આદરાગીય છે. જેની મહાનતાનું માપ નીકળી શકે તેમ નથી.
વાત્સલ્યના સાગર પૂજ્ય તપસ્વી સૂરિસમ્રાટશ્રીને શત શત વંદન. |
ઓં સૂરિસમ્રાહ્નાં ગુણગાવા ઍટલૅ... પંગળે જંગલ ખોળંગવુ, કહોળે કે વહાણ વગર સાગરૉ પાર કરવું મળે ..... વગર પાંખે ગુગલમાં વિચરણ-વિહાર કરવા જેવું કામ છે. ઓં સૂરી? તપસમ્રાટ... ઍક હીરલા સાધુ સમુદાયનાં હતાં .... ઍક વીરલા તપસ્વીખોમાં હતાં.... તેજો ગુણોનાં દરિયા હતાં...... જેવા સંઘહિતચિંતક સુરીશ્વરને ભાવભીની અંજલિ - સહ કોટી કોટી વંદના...
Jain Education International
Private & Personal Use Only
www.ja nelibrary.org