________________
મને વિષે પ્રીતિ ઘારણ કર ૪૮ મિથ્યા કેહથી વીંટાયેલા અને કષાયને વર થયેલા આ જીવે અનાદિ કાળથી વારંવાર દુ:ખ. જ પ્રાપ્ત કર્યું છે. ૪૦. ઉદય કાળની પ્રાપ્તિ વિગેરે સામગ્રી નજીક આવે છે ત્યારે આસન્નભવી જીવોનું સમકિતરૂપી સૂર્ય દેલું. કુર્મરૂપી અંધારૂં નાશ પામે છે. ૫૦. જે જીવ સમકિતના સદુભાવથી રાપ્ત થયો હોય, વિષયને વિષે આસકિત રહિત થયે હાય, તથા માંયને જેણે નાશ કર્યો હોય, તેજ આ સંસારનાં દુ:ખેને હર. શકે છે પ૧ જેઓ સંસારનો નાશ કરનારૂ સમકિત પામીને પાછે. તેને સમકિતનો નાશ કરે છે-તેથી ભ્રષ્ટ થાય છે, તે મૂઠ પુરૂષો સર્વ વ્યાધિને નાશ કરનાર અમૃતનું પાન કરીને પાછું તેને વમી નાંખે છે એમ જાગવું. પર.
- મિથ્યાત્વ, દર સ્વરૂપવાળા સંસારનું મૂળ બીજા મિથ્યાત્વજ છે, તેથી મોક્ષસુખ પ્રાપ્ત કરવાને ઇચ્છનાર પુરૂષે તે મિથ્યાત્વને જ ત્યાગ કરે જેઈએ. ૫૩. ખોટા મેહે કરીને મેહ પામેલા અને તેથી કરીને જ અભિમાનને પામેલા મનુષ્ય આત્મતત્તવ જાણુ શકતા નથી; કારણ કે તેઓ ફશાસ્ત્રને માનનારા મિથ્યાદ્રષ્ટિએવડે ઠગાયા છે. ૫૪ દુ:ખથી ભય વાગ્યા છતાં પણ ઘણા લોકે મોહનીય કર્મવડે મેહ પામેલા. હવાથી સદ્ધર્મ કરી શકતા નથી. પપ દુ:ખથી બીકણ છતાં પણ ઘણા નું ચિત્ત અનેક સુખ આપનારા ધર્મમાં કોઈ પણ પ્રકાજે આનંદ પામતું નથી; કારણ કે તેઓ યે મિથ્યાદ્રષ્ટિ હોય છે. ૫૬. પૂર્વના કર્મો થી ઉપાર્જન કરેલું દુ:ખ મનુ સહન કરી શકતા નથી; તેથી હે ભવ્ય ! તમે સદ્ધર્મનું સેવન કરે, કે જેથી તે દુ:ખદાચી કર્મને નાશ થાય. ૫૭ જે પુરૂષ સુકૃત કર્યું હોય છે, તેના તે. સુકતવડે :ખને ઉત્પન્ન કરનાર દુષ્કર્મો તરફથી ક્ષય પામે છે. ૧૮
ધર્મ.. કે અન્ય વ્યક્ષિારને છોડીને નિરંતર ધર્મ જ કરવો જોઇએ. જે રૂવ ધર્મને સેવે છે, તેને મોક્ષની પ્રાપ્તિ પર્યત :ઉત્કૃષ્ઠ સુખ પ્રાપ્ત