________________
(૨૮) પાપને નાશ કરનાર અમરસ લેશ પણ પ્રાપ્ત થયા નહીં; પરંતુ હે ભદ્ર ! ચિત્તને આનંદ આપનારી અને નિરંતર સુખ કરનારી ક્ષમા નામની કુળવધુને તારે પરણવી અને સેવવી એગ્ય છે. ૨૬૭-૬૮. પૂર્વે સંચય કરેલું દુ:ખદાયક કમ ક્ષમાવડેજ ક્ષીણતાને પામે છે, અને ચિત્ત ષ તથા ભયથી રહિત થઈ શુદ્ધતાને પામે છે. ૨૬૯. પ્રજ્ઞા, અનીષ્ય (ઈર્ષ્યા રહિતપણું ), મૈત્રી, સમતા, કરૂણા અને ક્ષમા આ નામની છે. સ્ત્રીઓનું નિરંતર સમ્યકત્વ સહિત સેવન કરવું, કારણ કે તેઓ સિદ્ધિરૂપી પ્રાસાદમાં નિવાસ કરવાનું સુખ પ્રાપ્ત કરી આપે તેવી શકિતમાન છે. ૨૭૦. હે પ્રાણુ ! જે તું પિતાના આત્માનું હિત ઇછતો હોય તે આ ભયંકર સંસારથી ભય પામ, જિનધર્મ ઉપર પ્રીતિ કર, અને પૂર્વે કરેલા પાપકર્મને શેક કરે. ર૭૧.
સત્સંગ (કુસંગ ત્યાગ. ) . કે જીવ ! સર્વ દાને ઉત્પન્ન કરનાર કુસંગને સર્વદા ત્યાગ કર યોગ્ય છે; કારણ કે કુસંગથી ગુણજન પણ તત્કાળ લઘુતાને પામે છે. ર૭૨. વળી પંડિતોએ નિરંતર સુખ આપનાર સત્સંગ કર
ગ્ય છે; કારણ કે ગુણહીન મનુષ્ય પણ સત્સંગથી જ ગુરૂતાને પામે છે. ર૭૩. દુર્જનના સંગથી સજજનેનું ચરિત્ર પણ મલિન થાય છે; કેમકે રાહુના સંગથી દેદીપ્યમાન સૂર્યના કિરણે પણ ક્ષીણ થાય છે. ર૭૪. સત્પરૂપે કદાપિ અપુરૂષનો સંગ કરવો નહીં. કલાલની સ્ત્રીના હાથમાં રહેલું દુધ પણ મદિરારૂપ લેખાય છે. ર૭૫. પંડિતોએ રાગાદિક મહા દેષોને જ દુર્જનરૂપ કહ્યા છે, તેથી તત્ત્વજ્ઞાની જાએ સર્વદા તેમને સંગ તજવા લાયક છે. ર૭૬. લેકે ગુણેનીજ પૂજા કરે છે, અને ગુણેજ આત્માનું કલ્યાણ કરનાર છે,મહા -પુરૂષ પણ ગુણરહિત હોય તો તે મલિન છે. ર૭૭, કુળહીન મનુ: ૫ પણ સદગુણે કરીને ગેરવતાને પામે છે, અને ઉત્તમ કુળમાં