________________
[ ૩૬ ] પરંતુ તેમાં વર્ષધર પર્વતે ધાતકીખંડથી બમણું વિસ્તારવાળા (પહેલા) છે, જંબદ્વીપથી ગણું વિસ્તારવાળા છે ને આઠ લાખ ચેાજન લાંબા છે. સ્વપરિધિથી દ્વિગુણ વિસ્તારવાળા ગજદંતાકૃતિ :વક્ષારા છે. તે બે મેખળાવાળા છે. પર્વતે પહેળાઈમાં સર્વત્ર સરખા છે. બ્રહ, નદી, કુંડ, દ્વીપ, કાંચન, યમક, ચિત્રવિચિત્ર, અષભકૂટ ને વૃત્તવૈતાઢ્ય જંબદ્વીપ જેટલા જ પ્રમાણવાળા છે. દીર્ઘતાલ્ય અને મુખવનને આયામ ક્ષેત્રાનુસાર જાણ. નદીને અવગાહ પોતાના વિસ્તાર અનુસાર જાણ. વર્ષધર પર્વતે અને ઈષકારના પ્રમાણુના યેજને બાદ કરતાં બાકી રહે તે આદિ, મધ્ય ને અંત્યની પરિધિના ૨૧૨ ભાગ ધાતકીખંડ પ્રમાણે કરવા અને તેના ધાતકીખંડમાં પાડ્યા છે તે પ્રમાણે ૨૧૨ ભાગ પાડી ભરતાદિ ૧૪ ક્ષેત્રનું પ્રમાણ સમજવું અને ક્ષેત્રાએ રોકેલા પેજને અને ઈષ્પાકાર પર્વતના બે હજાર યેાજન બાદ કરતાં બાકી રહે તેટલા જનના ૮૪ ભાગ કરવા અને તેના ધાતકીખંડમાં પાડ્યા છે તે પ્રમાણેના ભાગની પહોળાઈવાળા ૧૨ વર્ષધર પર્વતે સમજવા. આ ખંડમાં બે મેરુપર્વત ૮૪૦૦૦ એજન ઊંચા છે અને તે મૂળમાં ૯૪૦૦ એજન ને ઉપર એક હજાર યોજન પહોળા છે. તેની ઉપર પ૦૦૫૫૫૦૦ ને ૨૮૦૦૦ યેજને નંદન, સોમનસ ને પડક વન છે.
ઇતિ પુષ્કરાઈ દ્વીપ
૧. બે બે ગજદંતાની મળીને એક પરિધિ અને ચાર ગજદતાની મળીને બમણ વિસ્તારવાળી પરિધિ થાય અને બે મેખળા શબ્દ બે વિભાગ થાય આમ સમજાય છે.