________________
[ ૭o ]
કારણથી ધન્ય છીએ કે તે ધીરપુરુષાના શુભાશુભ ચરિત્રને અમે બહુ માનીએ છીએ. (૪૬) ’’
તે માળમુનિએ પણ ધન્ય છે કે જેઓ સર્વ લેાકેાને દુ:ખે વહન કરી શકાય તેવા ( દુ:ખ આપનારા ) કામદેવને જીતીને કુમારેપણામાં જ પ્રવ્રુજિત થયા છે. (૪૭)
જે કારણ માટે ઉદ્યમવડેજ કાર્ય સિદ્ધ થાય છે, પરંતુ માત્ર મનેારથ કરવાથી કદાપિ કાર્ય સિદ્ધ થતું નથી, કેમકે વૃક્ષના શિખર ઉપરથી સૂતેલા મનુષ્યનાં મુખમાં પેાતાની મેળે ફળ પડતું નથી. (૪૮)
આ પ્રમાણે હે જીવ! જિનેશ્વરના આગમે તને સારી રીતે મેષ પમાડ્યા છે, તેથી તુ સારી રીતે ખેાધ પામ, મુઝા નહીં અને સદા હિતાર્થીને વિષે ઉદ્યમ કર. (૪૯)
તે કારણુ માટે આ સર્વ–ઉપર પ્રમાણેની ભાવના કરીને ( જાણીને ) અને સર્વ ખળવડે ઉદ્યમ કરીને પૃથ્વીચંદ્ર અને ગુણચંદ્રની જેમ શ્રમધર્મને વિષે સુસ્થિર થા. (૫૦)
(આ પૃથ્વીચંદ્ર ગુણુનું ચરિત્ર શ્રી જૈનકથારત્નકોષના ભાગ સાતમાંથી જાણવું.)
УКЯКЯКЯКЯКЯЗЯ ВЯКЯКЯВЯВ
ઇતિ શ્રીયતિહિતશિક્ષા પંચાશિકા સાથે સમાપ્ત
BAKAKAKAKXAKAKAKAKA