________________
શ્રી પૂજાપ્રકરણના અર્થ
પૂર્વ દિશાની સન્મુખ થઈને સ્નાન કરવું, પશ્ચિમ દિશાની સન્મુખ થઈને દાતણ કરવું, ઉત્તર દિશાની સન્મુખ થઈને શ્વેત વસ્ત્ર પહેરવા અને પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને દેવપૂજા કરવી. ૧..
ધરમાં પ્રવેશ કરતાં ડાખી ખાજુએ શલ્ય, ( અસ્થિ વિગેરે ) રહિત સ્થળે દોઢ હાથ ઊંચી ભૂમિ ઉપર દેવનું સ્થાન ( ઘર દેરાસર ) કરવું. ૨.
જો નીચી ભૂમિમાં દેવાલય કરવામાં આવે તે તે કરાવનાર (ગૃહપતિ) વંશ અને સંતતિ( પુત્રાત્રાદિક )વડે સંદા નીચા નીચેા થતા જાય. ૩.
દેવની પૂજા કરનારે પૂર્વ કે ઉત્તર દિશાની સન્મુખ રહેવું. અને દક્ષિણ દિશા તથા ચારે વિદિશાને વજ્ર વી. ૪.
જો પશ્ચિમ દિશાની સન્મુખ રહીને જિનદ્રપ્રતિમાની પૂજા કરે તે ચેાથી સહિતના નાશ થાય અને દક્ષિણ સન્મુખ રહીને પૂજા કરે તે સંતતિ રહિત થાય. પ.
અગ્નિખૂણાની સન્મુખ રહીને પૂજા કરે તે દિવસે દિવસે ધનની હાનિ થાય, વાયવ્યખણાની સન્મુખ રહીને પૂજા કરે તે સતિ થાય જ નહીં અને નૈૠ તખૂણાની સન્મુખ રહીને પૂજા કરે તેા કુળના ક્ષય થાય. ૬.
ઈશાનખૂણાની સમુખ રહીને પૂજા કરે તે તેની સ્થિતિ જ ( સારી ) થાય નહીં, એ પગ (અંગૂઠા), બે જાનુ,