________________
[ ૬૬ ]
નની વૃદ્ધિ થાય છે એમ તુ જાણુ, અને જેમ જેમ ધ્યાનની વિશુદ્ધિ થાય છે તેમ તેમ ક ના ક્ષય થાય છે (એમ તુ જાણુ ). (૧૯)
હે જીવ! સુધ્યાનની પ્રસાદથી શરીર અને મન સંબંધી મેટા સુખને ભાગવીને પછી તું તે ધ્યાનને કેમ તજી દે છે ? કેમકે તું તેા સુખની જ ગૃદ્ધિ(આસક્તિ)વાળા થાય છે, (૨૦) ચિરકાળના બંધના સબંધવાળી ક પરમાણુરૂપી રજને સ્વાધ્યાયરૂપી મેટા. વાયુવડે દૂર કરીને તુ એકલા જ કેમ નથી રહેતા ? (૨૧)
હે જીવ! તું ધ પામ. જિનમતને જાણીને પણ હવે તું ન સુઝ, કેમકે આ મળેલી સામગ્રી ફ્રીથી મળવી દુર્લભ છે. (૨૨)
.
.*
હે જીવ! જો કાઈપણ પ્રકારે તુ પામેલા જિનધને હારીને પડી જઇશ, તે પછી અનતાકાળે પણ તુ ફરીને જિનધર્મ પામીશ કે નહીં ? તે કાળુ જાણે છે ? કેમકે તે ધર્મ અતિ દુલ ભ છે. આ પ્રમાણે જાણીને રે જીવ! મેાક્ષપદને સાધવા વડે ( સાધીને ) તુ કૃતાથ થા. (૨૩-૨૪)
હે જીવ! જો હજીસુધી પણ તુ આત્મકાય ને સાધનાર નથી થતા, તે। હૈ મૂઢ! શું
ઉત્તમ કાઇપણુ સામગ્રી છે જનધમ કરતાં પણુ અધિક
? ( જ ). (૨૫)
હે જીવ!. અહીં તે જે એધિ પ્રમાદરૂપી મવડે મત્ત થઈને તુ જઇશ, તેા હૈ પાપી ! આગળ ઉપર મૂલ્યવડે પામીશ ? (૨૬)
પ્રાપ્ત કરી છે તેને હા! હા! જો હારી ફરીથી તુ તેને કયા