SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૬ ] નની વૃદ્ધિ થાય છે એમ તુ જાણુ, અને જેમ જેમ ધ્યાનની વિશુદ્ધિ થાય છે તેમ તેમ ક ના ક્ષય થાય છે (એમ તુ જાણુ ). (૧૯) હે જીવ! સુધ્યાનની પ્રસાદથી શરીર અને મન સંબંધી મેટા સુખને ભાગવીને પછી તું તે ધ્યાનને કેમ તજી દે છે ? કેમકે તું તેા સુખની જ ગૃદ્ધિ(આસક્તિ)વાળા થાય છે, (૨૦) ચિરકાળના બંધના સબંધવાળી ક પરમાણુરૂપી રજને સ્વાધ્યાયરૂપી મેટા. વાયુવડે દૂર કરીને તુ એકલા જ કેમ નથી રહેતા ? (૨૧) હે જીવ! તું ધ પામ. જિનમતને જાણીને પણ હવે તું ન સુઝ, કેમકે આ મળેલી સામગ્રી ફ્રીથી મળવી દુર્લભ છે. (૨૨) . .* હે જીવ! જો કાઈપણ પ્રકારે તુ પામેલા જિનધને હારીને પડી જઇશ, તે પછી અનતાકાળે પણ તુ ફરીને જિનધર્મ પામીશ કે નહીં ? તે કાળુ જાણે છે ? કેમકે તે ધર્મ અતિ દુલ ભ છે. આ પ્રમાણે જાણીને રે જીવ! મેાક્ષપદને સાધવા વડે ( સાધીને ) તુ કૃતાથ થા. (૨૩-૨૪) હે જીવ! જો હજીસુધી પણ તુ આત્મકાય ને સાધનાર નથી થતા, તે। હૈ મૂઢ! શું ઉત્તમ કાઇપણુ સામગ્રી છે જનધમ કરતાં પણુ અધિક ? ( જ ). (૨૫) હે જીવ!. અહીં તે જે એધિ પ્રમાદરૂપી મવડે મત્ત થઈને તુ જઇશ, તેા હૈ પાપી ! આગળ ઉપર મૂલ્યવડે પામીશ ? (૨૬) પ્રાપ્ત કરી છે તેને હા! હા! જો હારી ફરીથી તુ તેને કયા
SR No.022055
Book TitleTattvamrut Chetodutam Jambudwip Samas
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhak Trust
PublisherJinshasan Aradhak Trust
Publication Year2009
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy