________________
[ પ ]
ઉમાસ્વાતિ વાચકે રચેલી શ્રાવક્રાપ્તિમાં તે અતિથિ શબ્દ કરીને સાધુ વિગેરે ચારે ગ્રહણ કર્યા છે, તેથી તેમને સંવિભાગ કરે એમ કહ્યું છે. તેના પાઠને અર્થ આ પ્રમાણે છે અતિથિસંવિભાગ-અતિથિ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. તેઓ પિતાને ઘરે આવે ત્યારે ભક્તિથી તેમની સમુખ ઊભા થવું, આસન આપવું, પગ પ્રમાજવા અને નમસ્કારાદિકવડે તેમની પૂજા કરીને વૈભવ અને શક્તિ પ્રમાણે અન્ન, પાન, વસ્ત્ર, ઔષધ અને આલય (સ્થાન) વિગેરે આપીને તેમને સંવિભાગ કરે. ઈતિ.
ૐ નમ: સિદ્ધા નમ: વીતરાજ ! अथ श्रीयतिशिक्षापञ्चाशिका
(ા વૃત્ત)
जयइ जिणसासणमिणं, अप्पडिहयथिरपयावदिप्पंतं ।
समकाले वि सया, सया विसुद्धं तिहुअणे वि ॥१॥ पढमं नमंसियवो, जिणागमो जस्स इह पभावाओ। सुहुमाण बायराणं, भावाणं नजइ सरूवं ॥२॥ इह जीवो भमइ भवे, किल(लि)ट्ठ गुरुकम्मबंधणाहितो । નિરો વિ , ના સિવં સંવાળો / રૂ .