Book Title: Tattvamrut Chetodutam Jambudwip Samas
Author(s): Jinshasan Aradhak Trust
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 137
________________ [૩૪] કુંડ, દ્વીપ, કાંચનગિરિ, યમક, ચિત્રવિચિત્ર, રાષભકૂટ, વૃત્તવૈતાઢ્ય જબૂદ્વીપ પ્રમાણે જ આયામવાળા છે. દીર્ઘશેલ અને મુખવન આયામ ક્ષેત્ર પ્રમાણે સમજે. નદીને અવગાહ પિતપિતાના વિસ્તારાનુસાર જાણવો. ધાતકીખંડમાં ૩૫૬૨૨૭ જન લાંબા વિદ્યુ«ને ગંધમાદન જાણવા અને પ૬૧૫૯ જન લાંબા માલ્યવંત ને સોમનસ જાણવા. પુષ્કરાર્ધમાં ૧દર૬૧૧૦ એજન લાંબા વિધુત્રભ ને ગન્ધમાદન જાણવા અને ૨૦૪૩૧૯ પેજન માલ્યવંત ને સમનસ જાણવા. વંશધર ને ઈશ્વાકાર પર્વતને વિસ્તાર બાદ કરતાં બાકી રહે તે પ્રારંભની, મધ્યની ને અંતની પરિધિના ૨૧૨ ભાગ પાડવા. તેવા એકેક ભાગવાળા બે ભરતક્ષેત્ર, ચાર ચાર ભાગવાળા બે હૈમવતક્ષેત્ર, સોળ સેળ ભાગવાળા બે હરિવર્ષક્ષેત્ર, ૬૪-૬૪ ભાગવાળા બે મહાવિદેહ ને ૧૬-૧૬ ભાગવાળા બે રમ્યક ક્ષેત્ર, ચાર ચાર ભાગવાળા બે હૈરન્યવંતક્ષેત્ર અને એકેક ભાગવાળા બે અરવતક્ષેત્ર. એ પ્રમાણે કુલ ૨૧૨ ભાગની વહેંચણ સમજવી. ૧૭૮૮૪ર યોજનમાં બે હજાર ઈશ્વાકારના બાદ કરી બાકી રહે તેના ૮૪ ભાગ કરવા. તેવા એકેક ભાગવાળા બે હેમવંત, ચાર ચાર ભાગવાળા બે મહાહિમવંત, સોળ ભેળ ભાગવાળા બે નિષધ ને સોળ સોળ ભાગવાળા બે નીલવંત, ચાર ચાર ભાગવાળા બે રમિ ને એકેક ભાગવાળા બે શિખરી પર્વતો જાણવા. એ પ્રમાણે કુલ ૮૪ ભાગની વહેંચણ કરવી. ધાતકીખંડના બે અને પુષ્કરાઈને બે એમ ચાર મંદર (મેરુ) પર્વત ૮૪૦૦૦ યેાજન ઊંચા જાણવા. નીચે ૯૪૦૦ જન પહોળા ને ઉપર એક હજાર જન પહેલા જાણવા. તેની ઉપર ૫૦૦ યેાજને નંદનવન, ૫૫૫૦૦ પેજને સમનસવન

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184