________________
[ ૩૨ ] અરૂણપ્રભ નામના ચાર પર્વત છે. તે સર્વરત્નમય છે. જંબદ્વીપની જગીતથી પૂર્વ દિશાએ બાર હજાર જન જઇએ ત્યારે તેટલા જ પ્રમાણવાળા પૂર્વદિશાએ બે ચંદ્રના દ્વીપ છે ને પશ્ચિમદિશાએ બે સૂર્યના દ્વીપ છે. તે જ પ્રમાણે તેની સાથે લવણસમુદ્રના જંબુદ્વિપ તરફના બે બે ચંદ્રના ને બે બે સૂર્યના દ્વીપ છે. સામી બાજુએ લવણસમુદ્રના બીજા બે ચંદ્ર ને બે સૂર્યના દ્વીપ છે. બે સૂર્યદ્વીપના મધ્યમાં લવણસમુદ્રના સ્વામી સુસ્થિત દેવનો મૈતમ નામે દ્વીપ છે. તેમ જ સમસ્ત દ્વીપના સૂર્યચંદ્રોની તે તે નામના બીજા દ્વીપમાં રાજધાનીએ છે. પર્વતપરના પ્રાસાદો હિમવત જેવા છે અને બીજા જંબદ્વીપમાં પાંચ રાજધાનીએ (સુસ્થિતદેવ સુધાંની) છે. તે પૂર્વે ને પશ્ચિમના ક્રમ પ્રમાણે સમજવી.
લવણસમુદ્ર સિવાયના બીજા બધા સમુદ્રો અશ્રુતિ જળવાળા છે અને એકસરખા દ્વીપની ગતીથી જ હજાર યોજન ઊંડાઈવાળા છે. હિમવાનપર્વતની પૂર્વે ને પશ્ચિમ દિશાએ, વિદિશામાં, લવણસમુદ્રમાં બે બે ડાઢાઓ છે. તેની ઉપર ત્રણસેં યેજનથી સો સો જન વધતા અનુક્રમે સાત સાત અંતરદ્વીપ, છે. એટલે જંબદ્વીપની જગતીથી ત્રણસેં ચેાજન દાઢા ઉપર જઈએ ત્યારે જગતીથી ત્રણશે યોજન દૂર, ત્રણ જનના પ્રમાણવાળા, ચારે દિશાએ એકેક દ્વીપ છે. ત્યારપછી ચાર
જન જગતીથી દૂર, ચાર એજનને અંતરે, ચાર યેાજન લાંબા પહેલા ચાર દ્વીપ છે. એ પ્રમાણે ત્રણે બાબતમાં સે સે યજન વધતા ચાર ચાર દ્વીપો છે. તેના નામ અનુક્રમે પૂર્વોતરના ક્રમે આ પ્રમાણે છે: એકેક, આભાષિક, લાંગલિક ને વૈષાણિક હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ ને શષ્ફળીકર્ણ આદ