________________
અથ તૃતીયમાન્ટિકમ્
જંબુદ્વીપથી બમણા બમણા વિસ્તારવાળા દ્વીપસમુદ્ર પૂર્વ પૂર્વ દ્વિપસમુદ્રની ફરતા વલયાકૃતિવાળા છે. તે સર્વ શુભવર્ણાદિ નામવાળા છે. સંખ્યાએ અઢી ઉદ્ધારસાગરોપમના સમય પ્રમાણ છે. તે વેદિકાવાળા, દેવને કીડા કરવા ગ્ય, વિચિત્ર રમ્ય ભૂમિભાગવાળા છે. અને અઢીદ્વીપ ને બે સમુદ્ર સિવાય માનુષતરપર્વતથી બાહ્ય ભાગે રહેલા છે.
લવણ સમુદ પ્રથમ જંબદ્રીપ ફરતો લવણસમુદ્ર છે. તે ગતીને આકારે છે. ઉંડાઈમાં માત્રામાત્રાએ ઉડે થતો ૯૫૦૦૦
જન જઈએ ત્યારે એક હજાર યેાજન ઉંડો થાય છે. એ જ પ્રમાણે સામી બાજુથી પણ ૫૦૦૦ એજન આવતાં હજાર એજન ૬. થાય છે. મધ્યના દશ હજાર એજનમાં એકસરખે એક હજાર રોજન ઉંડે છે. જે બૂદ્વીપની જગતીથી ઉચાઈમાં માત્રામાત્રાએ વધતાં પ૦૦૦ એજન જઈએ ત્યારે તેનું જળ વાત જ ઉંચું થાય છે. એ જ પ્રમાણે સામી બાજુથી
શું સમજ. મધ્યના દશ હજાર એજનમાં ૧૬૦૦૦ એજન ૬ચી એક સરખી કિલ્લા જેવી શિખા છે. તેની ઉપર દિવસમાં બે વાર ડાંક જૂન અર્ધજનની વૃદ્ધિ થાય છે. તે સમુદ્રના મધ્યભાગમાં છ લાખ જન ઉંડા ચાર દિશાએ ચાર પાતાળકળશા વડવા મુખ, કે પૂવ, યુપને ઈશ્વર નામના છે. તેની એકહજાર યજન જાડી સમય ઠીંકરી છે. મુખે ને તળે દશ હજાર એજન