________________
[૪૦] સહિત, પિતપોતાના પરિકરથી પરિવરેલા, પર્વતિથિએ સુરાસુર ને વિદ્યાધરાદિકેએ પૂજિત જિનાયતમાં હર્ષિત મનથી અષાlહકી પૂજા (અણાલિકા મહત્સવ) કરે છે.
ઇતિ નંદીશ્વરદ્વીપ સમાસ
ઇતિ તૃતીયાત્રિમ્
અથ ચતુર્થમાહૂિકમ ગણિત વિગેરે અનેક બાબતે
વિધ્વંભને વર્ગ, કરી તેને દશગુણ કરી તેનું વર્ગમૂળ કાઢવાથી વૃત્તક્ષેત્રની પરિધિ આવે છે. તે પરિધિને વિષ્કભના ચોથા ભાગે ગુણવાથી ગણિતપદ આવે છે. જે બદ્વીપના વિષ્કભને જેની જીવા કાઢવી હોય તેના અવગાહથી ઊણ કરી, તેને તદ્દગુણ કરી પછી ચારગણું કરી વર્ગમૂળ કાઢવું તેનું નામ ક્યા કહેવાય છે. ઈષને વર્ગ કરી તેને છગુણ કરી જયાના વર્ગમાં નાખી તેનું વર્ગમૂળ કાઢવાથી ધન પૃષ્ટ આવે છે. ઇષને ચારગુણા કરી વર્ગયુક્ત કરી ભાંગેલા જયાના વર્ગને વિષ્કભ કહે છે. ધન પૂછના વર્ગમાંથી જયાના વર્ગને બાદ કરી તેના છ ભાગ કરી તેનું વર્ગમૂળ કાઢવાથી ઇષ આવે છે. મોટા ધનુપૃષ્ટમાંથી નાના ધનુપૃષ્ઠને બાદ કરતાં જે આવે તેનું અર્ધ તે બાહા કહેવાય છે.
૧ આ શતિ સમજાણી નથી.