________________
[૩૯] માનવાળા મુખ્યમંડપ, પ્રેક્ષામંડપ, અક્ષપાટક, મણિપીઠિકા, સ્તૂપ, પ્રતિમા, ચૈત્યવૃક્ષ, ઇંદ્રધ્વજ, પુષ્કરિણી વિગેરેની ક્રમસર રચનાવાળા છે. નાનામણિમય છે. તે અંજનગિરિઓની ચારે દિશાએ લાખ એજનના પ્રમાણુવાળી ચાર ચાર પુષ્કરિણુએ છે. તેના નામે-નંદિષેણ, અમોઘા, ગેસ્તૂપા અને સુદર્શના; નન્દોરા, નન્દા, સુનન્દા ને નન્દિવર્ધના ભદ્રા, વિશાળા, કુમુદા ને પુંડરીકિણી, વિજયા, વૈજયંતી, જયંતી ને અપરાજિતા છે. તે પૂર્વદિશાના ક્રમથી જાણવી. તે સોળે વાપિકાઓમાં એકેક દધિમુખ પર્વત છે. તે ઉપરના ભાગમાં વેદિકા ને ઉદાનવાળા છે. તે ૬૪૦૦૦ જન ઊંચા છે ને નીચે તથા ઉપર એકસરખા દશ હજાર
જન પહોળા છે. સ્ફટિકમય છે. તે પર્વત ઉપર અંજનગિરિ જેવા જ સિદ્ધાયતને છે. આ નંદીશ્વર દ્વીપમાં વિદિશામાં ચાર રતિક દશ હજાર યોજન લાંબા પહેળા અને એક હજાર યોજન ઊંચા (જાડા) સર્વરત્નમય ને ઝાલરના આકારવાળા (ચપટા) છે. (અન્યત્ર ૩ર કહ્યા છે) તે દ્વીપમાં દક્ષિણે ધર્મની ઇદ્રાણીઓની અને ઉત્તરે ઈશાનંદની ઇંદ્રાણીઓની બંને બાજુ આઠ આઠ હેવાથી કુલ ૩૨ રાજધાની લાખ લાખ એંજનના પ્રમાણુવાળી છે. તેના નામ-સુજાતા, મનસા, અચિંમાલી, પ્રભંકરા, પદ્મા, શિવા, શુચિ, અંજના ભૂતા, ભૂતાતંસા, ગોત્પા, સુદર્શન અમલા, અપ્સરા, રોહિણી, નવમી, રત્ના, રત્નશ્ચયા, સર્વરત્ના, રત્નસંચયા સુ, વસુમિત્રા, વસુભાગા, વસુંધરા નન્દત્તરા, નન્દા, ઉત્તરકુરુ, દેવકુ, કૃષ્ણ, કૃષ્ણરાજી, રામા ને રામરણિતા છે. આ પ્રમાણે પૂર્વદિશાના ક્રમથી જાણવી. આ દ્વિીપમાં આવીને દેવે સર્વ પ્રકારની સંપત્તિવાળા સ્વપરિવાર