________________
( ૩૧ )
કેમકે તે શર્ટ અને લેાભી પુરૂષાથી ગાય તા પણ તેમની સાથે વિવાદ-કલહ કરતા નથી. નુરાાની સહન કરે છે. દર્દી જેમ દ્રવ્યના મદથી ઉત્કટ (દ્રવ્યની સમૃદ્ધિવાળા ) હતા, તેમાં સમ દુર્જન સાથેના વિવાદથી નષ્ટ થયા છે--નિન થયા છે; તેથી દ્રવ્યના ત્યાગ કરવો પડે તે સારું, પરંતુ ખળ પુરૂષાની સાથે વિવા“ કરવા તે સારા નહીં. ૨૯૭.
તે
મદ-માન.
અહંકાર ( માન ) એ જીવના નારાને માટે છે, વૃદ્ધિને માટે નથી કેમકે મુઝવાને વખતે નીવાની શિખા પણ ઉજ્વળ-વધારે તેજસ્વી થાય છે; પરંતુ પછી તત્કાળ તે દીવા બુઝાઇ જાય છે. ૨૯૮. જીવ ચિરકાળ સુધી અનેક પ્રકારની નીચ ચેાનિઓને વિષે વારંવાર ભ્રમણ કરીને એકાદ વખત ઉચ્ચ ગાત્રને કદાય પામ્યા, તે! તેથી કરીને કાણુ બુદ્ધિમાન અહંકાર ધારણ કરે ? ૨૯૯. રાગદ્વેયરૂપી જે મહારાનુએ છે, તે મેાક્ષના મધ્ય ભાગમાં ચાર તરીકે રહેલા છે, તેઓ ઘણા કાળે મહા ક્રેટવર્ક આ જીવે ઉપાર્જન કરેલા જ્ઞાન, ધ્યાન અને તપ રૂપી રત્નને લુટી લે છે. ૩૦૦.
આધિ-સસહિત.
હે ભવ્ય પ્રાણી ! અનેક ચેાનિએથી વ્યાપ્ત એવા આ સસારમાં તે ચિરકાળ પરિભ્રમણ કર્યું, ત્યારે તને મહા રે આ જિનધર્મની ઐધિ . ( સંમતિ ) કે જે અત્યંત દુર્લભ છે તે પ્રાપ્ત થયેલ છે. ૩૦૧. સસારના ઉચ્છેદ કરનારી તે એધિને પામીને હવે બુદ્ધિમાન પુરૂષે એક નિમેષ માત્ર પણ પ્રમાદ કરવા યાગ નથી. ૩૨. તેમ છતાં જે મૂઢ પુરૂષે વિષયમાં લાલચુ પ્રમાદ કરે છે, તેઓ ચિરકાળ સુધી પાછા નર્ક અને નિ
તે
ય