________________
[૩] આ ગ્રંથના પ્રારંભમાં આર્ય (વિદ્વાન) જનેના આચા-.. ૨નું આચરણ કરવાથી મોટી ચતુરાઈને ધારણ કરનાર, નિર્વિઘપણે વિશ્નોના સમૂહને ઘાત કરવામાં મનહર તથા મંગળક્રિયા કરનાર એવા નમસ્કારને શ્રીમાન ઉમાસ્વાતિ વાચકે કર્યો છે. ૭. .
(આ ટીકા લભ્ય ન થવાથી તેનું ભાષાંતર કર્યું નથી.)
પૂર્વધર શ્રી ઉમાસ્વાતિવાચકવિરચિત
श्री जंबूद्वीप समास प्रारंभ सर्वजननयनकान्तं नखलेखाविसृतदीधितिवितानम् । पादयुगचन्द्रमंडल-मभिरक्षतु नः सदा जैनम् ॥
અર્થ –સર્વ જનના નેત્રને મનોહર અને શ્રેણીની વિસ્તાર પામતી કાંતિના સમૂહવાળું શ્રી જિનેશ્વરના ચરણયુગરૂપી ચંદ્રમંડળ અમારી રક્ષા કરે.
" સંવૃદ્ધી સર્વ દ્વીપસમુદ્રના મધ્યમાં રહેલો એક લાખ જન લંબાઈ પહોળાઈવાળો અને ત્રણ લાખ સોળ હજાર બસો ને સત્તાવીશ એજન, ત્રણ ગાઉ, ૧૨૮ ધનુષ્ય અને ૧૩ અંગુળ ઝાઝેરી પરિધિવાળે, પોતાના (દ્વારના) નામથી અધિષિત ચાર જન પહેળા, ચાર એજન પ્રવેશવાળા અને આઠ
જન ઊંચા વિજયાદિ ચાર દ્વારવાળી જમય જગતીથી વિટાચેલે, તેમ જ આઠ જન ઊંચી. અને મૂળમાં બાર એજન,