________________
[ ૧૮ ] છે તે પચીશ યોજન પહોળી, પચાસ વૈજન લાંબી અને દશ
જન ઉંડી છે. તેના નામ–પદ્મા, પદ્મપ્રભા, કુમુદા ને કુમુદપ્રભા ઉત્પળગુહ્મા, નલિની, ઉત્પલા ને ઉત્પલેજવલા, ભંગા; ભંગનિભા, અંજના અને કલપ્રભા તથા શ્રીકાંતા, શ્રીમહિતા, શ્રી ચંદ્રા ને શ્રીનિલયા છે. તે નામે ઇશાનદિશાના કમથી. જાણવા. તે પુષ્કરિણીઓના ને સિદ્ધાયતનના આંતરડામાં એકેક પ્રાસાદ છે. તે પાંચશે જન ઉંચા ને અઢીસો જન વિસ્તારવાળા છે. સિંહાસનવાળા છે. તેમાં દક્ષિણ તરફના બે શકેંદ્રના છે ને ઉત્તર તરફના બે ઇશાનઇદ્રના છે. સીતા અને સતેદાના બંને કિનારે એ ભદ્રશાળવનમાં બે બે ફૂટ છે. તેના નામ પડ્વોત્તર, નીલ, સુહસ્તિ, અંજન, કુમુદ, પલાશ, વાંસ ને રોચનગિરિ છે. કુલ આઠ છે. તે સીતાની ઉત્તર બાજુના ક્રમથી જાણવા. તે હિમવત પર્વત પરના ફૂટ જેવા છે અને પોતપોતાના નામવાળા દેવના નિવાસવાળા છે.
મેરૂ પર્વત ઉપર જમીનથી. પાંચસો જન જઈએ એટલે નંદન નામનું વન છે. તે ફરતું પાંચસો એજનના વિસ્તારવાળું છે. તેમાં ભદ્રશાળવનની જેમ ચાર દિશાએ સિદ્ધાયતન અને ચાર વિદિશાએ પ્રાસાદો છે. તેના મધ્યમાં ચાર ચાર પુષ્કરિણીઓ છે. તેને નામ-નંદેત્તરા, નંદા, સુનંદા, નંદિવર્ધના નદિષેણા, અમેઘા, ગેસ્તૂપ, સુદર્શના; ભદ્રા, વિશાળા, કુમુદા, પુંડરીકિણ, વિજયા, વિજયંતી, જયંતી ને અપરાજિતા છે. તે વનમાં સિદ્ધાયતન ને પ્રાસાદના આંતરામાં એકેક એમ કુલ આઠ ફૂટ છે. તેના નામ-નંદન, મંદર, નિષધ, હમવત, રજત, રૂચક, સાગરચિત્ર અને વા છે. તે આઠ દિશાકુમા