________________
[૨૨] મે ફૂટ છે. આ ગજદંતાઓ બહાર નિષધ ને નીલવંત પાસે ચાર એજન ઉંચા અને પાંચસો જન પહોળા છે. તે ઉંચાઈમાં માત્રાએ વધતા વધતા મેરૂપાસે પાંચસે જન ઉંચા છે અને વિસ્તારમાં ઘટતા મેરૂપાસે અંગુળના અસંખ્યાતમા ભાગ જેટલા છે. અશ્વસ્કંધની આકૃતિવાળા છે. ૩૦૨૦૯
જન ને છ કળા લાંબા છે. (તેને બમણું કરવાથી તે ક્ષેત્રનું ધનુપૃષ્ઠ થાય છે) તે ચારે વક્ષસ્કાર ઉપર પ્રથમ સિદ્ધાયતનકૂટ હિમવત પર્વત સમાન છે અને પ્રથમ સેમસ વક્ષસકાર ઉપર બીજા છ મનસ, મંગળાવતી, દેવકુર, વિમળ, કાંચન ને વિશિષ્ટ નામના કટો છે. વિમળ ને કાંચન નામના બે કૂટ ઉપર બે યધારા ને વિચિત્રા નામની દિકકુમારીને નિવાસ છે. બીજા વિદ્યુતપ્રભ ગજદતા ઉપર વિશુ...ભ, દેવકુરૂ, પવ, કનક, સ્વસ્તિક, સીતાદા, સદાજળ ને હરિ નામના સિદ્ધાયતન ફૂટ પછી આઠ ફૂટ છે. તેમાં કનક ને સ્વસ્તિક ફૂટ ઉપર પુષ્પમાળા ને અનિન્દિતા નામની બે દિકકુમારીઓને નિવાસ છે. ત્રીજા ગન્ધમાદન ગજદંતા ઉપર સિદ્ધાયતન ફૂટ પછી ગન્ધમાદન, ગધેિલાવતી, ઉત્તરકુરૂ, ફાટિક, લેહિત ને આનંદ નામના છ ફૂટ છે. તેમાં સ્ફટિક ને લેહિત ફૂટ ઉપર ભેગકરા ને ભગવતી નામની બે દિશાકુમારિકાને નિવાસ છે. ચેથા માલ્યવંત ગજદતા ઉપર સિદ્ધાયતન ફૂટ પછી બીજા માલ્યવંત, ઉત્તરકુર, કચ્છ, સાગર, રજત, સીતા, પૂર્ણભદ્ર અને હરિસ્સહ નામના આઠ ફૂટ છે. તેમાં પાંચમા ને છઠ્ઠા સાગર ને રજતકૂટ ઉપર સુભેગા ને માલિની નામે બે દિકુમારીઓનો નિવાસ છે. તે કુટેમાં હરિ ને હરિસહ નામના બે ફૂટો છે તે બલકૂટની જેવા હજાર