________________
[ ૨૬ ]
ઉંડી છે. તે નંદાપુષ્કરણી જેવી છે. ભવન ને પ્રાસાદના મધ્યમાં એટલે આંતરામાં આઠ ફૂટ છે તે જાબનદમય છે. આઠ યાજન ઉંચા છે. તેટલા જ મૂળમાં વિસ્તારવાળા ને ઉપર તેથી અધ એટલે ચાર યાજન વિસ્તારવાળા છે. તે આઠે કૂટો ઉપર સિદ્ધાયતને છે. શાખા ઉપર અને વનમાં પૂર્વોત્તર એટલે ઇશાનકાજીના પ્રાસાદમાં સિંહાસનેા છે.
ઇતિ ઉત્તરકુરૂ સક્ષેપ
i
મેરૂપર્વતની દક્ષિણે ઉત્તરકુરૂનો જેવુ દેવકુર ક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં નિષધપર્વતને લગતા તેની ઉત્તરે ચિત્રવિચિત્ર ફૂટ છે તે ચમક પત જેવા જ છે. પાંચ #હા નિષધાદિ નામવાળા છે. તે ક્ષેત્રના પશ્ચિમાઈ માં શામલી નામનુ વૃક્ષ છે. તેની ઉપર ગરૂડદેવને નિવાસ છે. તેની પીઠ ફૂટ વિગેરે જ વૃક્ષ પ્રમાણે છે. પરંતુ આ રજતમય છે.
( જમ્મૂ ને શામલી અને વૃક્ષેા પૃથ્વીકાયમય છે. ) ઇતિ દેવકુરૂ સક્ષેપ
મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિજયા છે. તેમાં ઉત્તર બાજીની ૧૬ વિજયા વિજયા પર્યંત અને રક્તા રક્તવતીથી વિભક્ત થયેલી એટલે છ ખ'ડવાળી થયેલી છે. અને દક્ષિણની ૧૬ વિજયા વિજયા પર્વત ને ગ ંગા સિંધુથી વિભક્ત થયેલી ભરતક્ષેત્ર પ્રમાણે છ ખડવાળી છે. તે વિજયા ઉત્તર દક્ષિણુ લાંખી ૧૬૫૯૨ ચેાજન ને એ કળા છે અને પૂર્વ પશ્ચિમ ૨૨૧૩ ચે!જનમાં કાંઇક ન્યૂન વિસ્તારવાળી એટલે પહેાળી છે. વિજયના વિસ્તાર જેટલા લાંખા દરેક વિજયમાં વિજયા પર્વત છે. તેની ઉપર દશ