________________
[ ૧૭ ] જન જતાં બંને બાજુ દશ દશ જન પહોળી વિદ્યાધરની શ્રેણીઓ છે. તેમાં પંચાવન પંચાવન નગરો છે. તેની ઉપર દશ યેાજને બંને બાજુ આભિગિક દેવની શ્રેણીઓ છે. તેમાં દક્ષિણ બાજુની વિજયમાં શકેંદ્રના કપાળના સેવકોની અને ઉત્તર બાજુની વિજમાં ઈશાનંદના લેપાળના સેવકની છે. દરેક વૈતાઢ્ય પર્વત ઉપર નવ નવ ફૂટ છે. તેમાં બીજા ને આઠમા કુટ પોતપોતાની વિજયના નામના દક્ષિણાઈ ને ઉત્તરાર્ધયુક્ત સંજ્ઞાવાળા છે. નિષધ ને નીલવંતના નિતંબ પાસે બત્રીશે વિજયમાં એકેક કષભકૂટ છે અને તે પર્વતના નિતંબ પાસે રહેલા ૬૪ કુંડામાંથી ગંગા સિંધુ, રક્તા ને ક્તવતી નદીઓ નીકળેલી છે. રાષભ તે તે વિજયમાં થતા ચક્રવતીઓના નામવાળા છે. માગધ, વરદામ ને પ્રભાસ નામના ત્રણ ત્રણ તીર્થો દરેક વિજયમાં સીતા-સીતેદાને કીનારે છે.
પૂર્વવિદેહમાં ઉત્તર બાજુએ કચ્છ, સુકચ્છ, મહાકચ્છ, કચ્છાવતી, કછાવર્ત, મંગલાવર્ત, પુષ્કર ને પુષ્કરવત (પુષ્કબાવતી) નામની ૮ વિજયે છે. પૂર્વ વિદેહમાં દક્ષિણ બાજુએ વત્સ, સુવત્સ, મહાવત્સ, વત્સવતી, રમ્ય, રમ્યક, રમણીય ને મંગળવંત (મગળાવતી) નામની ૮ વિજય છે. પશ્ચિમમહાવિદેહમાં દક્ષિણ બાજુએ પક્વ, સુપ, મહાપ, પવતી, શંખ, કુમુદ, નલિન ને નલિનવન્ત (નલીનાવતી) નામની ૮ વિજયો છે. પશ્ચિમમહાવિદેહમાં ઉત્તરબાજુએ વમ, સુવપ્ર, મહાવપ્ર, વાવતી, વલ્સ, સુવરગુ, ગંધિલ ને ગંધિલવંત (ગંધિલાવતી) નામની ૮ વિજયે છે. '
માલ્યવંત ગજદંતાની પાસેથી પ્રદક્ષિણાના અનુક્રમે એ