________________
[ ૨૧ ]
તના ફૂટ ઉપર છે તેવા પ્રમાણવાળુ' છે. પડકવનમાં કૂટા નથી; ૧૬ પુષ્કરણીએ છે તેના નામેા: પુંડ્રા, પુંડ્રાભા, સુરક્તા ને રક્તવતી; ક્ષીરરસા, ઇક્ષુરસા, અમૃતરસા ને વારૂણી; શખાત્તરા, શ ́ખા, શંખાવર્તો ને અલાહકા; પુષ્પાત્તરા, પુષ્પવતી, સુપુષ્પા ને પુષ્પમાલિની. છે. એ પાંડુકવનમાં ચાર જિનાભિષેક શિલા છે. તેના પાંડુખલા, અતિખાંડુમલા, રક્તબલા ને અતિરક્તખલા નામ છે. તે ચાર યેાજન જાડી પાંચસે યાજન લાંબો, અઢોસા યેાજન પહેાળી અને અર્ધચંદ્રાકારવાળી છે. અર્જુન કનકમય છે. ચારે દિશાએ ત્રણ ત્રણ સેાપાનવાળી છે. વેદિકા, વનખંડ, તેારણુ, ધ્વજ, છત્રાદિ યુક્ત છે. તે શિલાપૈકી પૂર્વ પશ્ચિમ દિશાની એ શિલા ઉપર બે બે સિંહાસના છે અને ઉત્તર દક્ષિણુની એ શિલા ઉપર એકેક સિંહાસન છે. તે સિંહાસને પાંચસે ધનુષ્ય લાંખા પહેાળા ને અઢીસા ધનુષ્ય પૃથુ ( જાડા ) છે. પૂર્વ પશ્ચિમ દિશાના સિંહાસન ઉપર મહાવિદેડુ ક્ષેત્રમાં એક સાથે જન્મતા ચાર તીથ 'કરાના જન્મા ભિષેક થાય છે અને ઉત્તર દક્ષિણના સિદ્ધાસના ઉપર ભરત અરવતમાં જન્મતા એકેક તીર્થંકરાના જન્માભિષેક થાય છે.
ઇતિ મેરૂવણ ન
[
મેરૂપર્વતની ચારે દિશાએ ગજજ્જતાની આકૃતિવાળા ચાર વક્ષસ્કાર પ તે છે. તેના સામનસ, વિદ્યુત્પ્રભ, ગન્ધમાઢન ને માલ્યવન્ત નામ છે. તે પૂર્વે, દક્ષિણે, પશ્ચિમે ને ઉત્તરે સમજવા. તે અનુક્રમે રજત, તપનીય, કનક અને વૈડ્યું. મય છે. તે ચારેની ઉપર સાત, નવ, સાત અને નવ એ અનુ