________________
[ 6 ] રિકાના સ્થાનભૂત છે. તે દિકુમારિકાના નામ–મેઘંકરા, મેઘવત, સુમેઘા, મેઘમાલિની, સુવચ્છા, વચ્છમિત્રા, વારિણા અને બલાહકા છે. (આ ફૂટ પાંચ એજન. ઉંચા હોવાથી
એકંદર જમીનથી હજાર જન ઉચ્ચપણું થવાથી તે કૂટ પર - રહેનારી દિક્મારિકા ઊર્બકવાસી કહેવાય છે.) એ આઠ
કૂટ ઉપરાંત નવમે બલકૂટ ઈશાનકૂણમાં છે. તે હજાર એજન ઉચે છે, મૂળમાં હજાર જન વિસ્તારે છે ને ઉપર પાંચ
જન વિસ્તારવાળે છે. તેની ઉપર બેલ નામના દેવને નિવાસ છે. તે સર્વની રાજધાનીઓ અસંખ્ય દ્વીપ પછીના બીજા જંબુદ્વીપમાં પોતપોતાની દિશામાં છે. ત્યાં તેમને નિવાસ છે.
નંદન વનથી દર હજાર જન ઉપર જઈએ ત્યારે સૈમનસ નામનું વન આવે છે. તે નંદનવનની જેવું જ પાંચ
જન ફરતું પહેળાઈમાં છે. તેમાં નંદનવન પ્રમાણે આઠ ફૂટે નથી. સિદ્ધાયતને ૪ ને પ્રાસાદો ૪ છે. પુષ્કરિણુએ ૧૬ છે તેના નામ-સુમના, સૈમનસા, સૌમનાંશા ને મનરમા ઉત્તરકુરૂ, દેવકુરૂ, વિરસેના ને સરસ્વતી વિશાળા, માઘભદ્રા, અભયસેના ને રોહિણી, ભદ્રત્તરા, ભદ્રા, સુભદ્રા ને ભદ્રાવતી છે. તેનું પ્રમાણ વિગેરે ભદ્રશાળવન પ્રમાણે જાણવું.
સૈમનસ વનથી ૩૬૦૦૦ એજન ઉપર જઈએ ત્યારે પંડક નામનું વન આવે છે. તે ફરતું ગેળ ૪૯૪ એજન પહોળું છે. તે વનના મધ્યમાં ૪૦ એજન ઉંચી, મૂળમાં ૧૨
જન લાંબી પહોળી ને ઉપર ચાર જન પહોળી ગોળ ચૂલિકા છે. તે વૈર્યરત્નમય છે. પંડકવનમાં ચાર સિદ્ધાયતન છે, ચૂલિકા ઉપર એક સિદ્ધાયતન છે તે વિજયાર્ધ પર્વ