________________
( ૨૦ ) કે .
પ્રદીપ્ત થયેલ કપાગ્નિ તેજ સમયે પ્રથમ તો દેહને જ બાળે છે, અને પછી વૃદ્ધિ પામે તે ચિરકાળથી ઉપાર્જન કરેલા સર્વ શમ (ચાત્રિ) ને ભસ્મસાત કરે છે. ૨૮૯. કોધથી સંસારને વધારનારૂં દારૂણ કર્મ વૃદ્ધિ પામે છે, કોધથી ગુરૂની આપેલી શિક્ષા નાશ પામે છે અને કેપથી ચિરકાળથી સ ચેલે તપ પણ તત્કાળ નાશ પામે છે. ર૯૦. દુષ્ટ મનવડે કરીને ( ક્રોધ કરવાવડે કરીને ) જે કર્મ પૂર્વે ઉપાર્જન કર્યું હોય, તેના ઉદય વખતે તેનું ફળ મહા ઉઝ પ્રાપ્ત થાય છે, તેથી કેણુ પંડિત બીજા ઉપર ફેધ કરે? કઈ
કર્મઋણ - જે પુરૂષ આત્મ સુખ (વૈષયિક સુખ), ને ત્યાગ કરી આતાપનાદિક કછવડે પાપનો નાશ કરે છે, તેને કર્મરૂપી ત્રણની શુદ્ધિ થવાથી કેમ શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત ન થાય? થાય જ. ૨૯ર. જેમ દ્રવ્યનું ત્રણ દૂર કરવાથી ચિત્તની સ્વસ્થતા થાય છે, તેમ કમંત્રણ દૂર કરવાથી મુક્તિસુખ પ્રાપ્ત થાય છે. ર૯૩. જે પુરૂવ શત્રુપણને પામેલા કપાયાદિકને બુદ્ધિ પ્રયોગના સામર્થ્યથી વશ કરે છે, તે જ ખરો શર અને તેજ ખરો પંડિત કહેવાય છે. ર૯૪.
વિવાદ. વિવાદ એટલે કલહ એ મનુષ્યના ધર્મ, અર્થ અને કામને નાશ કરે છે કારણકે વૈરાગ્યરૂપી અંજનવડે આંજ્યા છતાં પણ તેવા મનુષ્ય નિરંતર અહિતકારી કર્મમાંજ તત્પર હોય છે; તેથી ઉત્તમ જનોએ વિવાદ (વિતંડાવાદ) કદાપિ ન કરો. ર૯૫. જેઓ નિરંતર ક્ષમાવડે યુક્ત હોય છે, તે મનુષ્યો જ ધન છે