________________
( પ્રકાશકીય ).
શ્રી જંબૂદ્વીપ સમાસ નામના આ પુસ્તક્માં સાનુવાદબૂદીપ સમાસ પ્રકરણ ઉપરાંત પૂજા પ્રકરણ યતિશિક્ષા તથા ચારિત્ર મનોરથ માળાના શ્લોકો પણ અનુવાદ સહ આપેલ છે. આ શ્લોકો ખૂબ જ માર્મિક અને ઉત્તમ ભાવોને ઉત્પન્ન કરનારા છે તથા પ્રમાળે ? કરવાની પ્રેરણા આપનારા છે.
પ્રસ્તુત પુસ્તક સંવત ૧૯૯૫ માં શ્રી જૈન ધર્મ પ્રચારક સભા (ભાવનગર) તરફથી પ્રકાશિત થયેલ છે. સાઈઠ વર્ષ પછી પ્રસ્તુત પ્રકાશન વખતે પૂર્વ પ્રકાશક પ્રત્યે અમેતજ્ઞતાના ભાવને પ્રદર્શિત કરીએ છીએ. - ચતુર્વિધ સંઘ આ ગ્રંથના પદ્મ પાઠન દ્વારા આત્મશુધ્ધિને સાધે એજ શુભાભિલાષા.........
- શ્રુત ભક્તિનો વિશેષ લાભ મળતો રહે એજ એક માત્રશ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતીદેવીને પ્રાર્થના લિ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ
ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદકોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરિકભાઈ અંબાલાલ શાહ