________________
( ૧ )
ગતિમાં વારંવાર ઉત્પન્ન થાય છે. ૩૦૩. જે મનુષ્યને પાતા આત્માજ વરાવર્તી નથી તે પુરૂષને બીજો પ્રાણી શી રીતે વશ ચાય ? જેણે પેાતાના આત્મા વશ કરેલા છે, એવા રાંત પુરૂષને ત્રણ લેકના જીવે વાવી થાય છે. ૩૦૪.
ખરૂ સુખ..
જે સુખ આત્માને આધીન છે તેજ તત્ત્વથી સુખ છે, પરંતુ જે સુખ શ્રી, ધન,વિગેરે અન્ય પદાર્થને આધીન છે, તે વાસ્તવિક સુખ નથી, પણ દુ:ખજ છે એમ પડતે કહ્યું છે. ૩૦૫. હે પ્રાણી ! મોટા તેજસ્વી રાજાએને પણ અન્ય વસ્તુને આધીન જે સુખ છે, તે કષ્ટજ છે. એમ વિચારીને તું આત્માને આધીન જે સુખ છે, તેના સ્વિકાર કર. ૩૦૬, આ લેકમાં જે આત્માને આધીન છે તે જ સુખ છે, અને જે પરને આધીન છે. તે સુખજ નથી. મા પ્રમાણે સારી રીતે જાણનારા મનુષ્ચા સંસારસુખમાં કેમ માહે પામે ? ન જ પામે, ૩૦૭. નિ:સ’ગપણાથી માક્ષને સિદ્ધ કરનાર ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે અને ખાદ્ય પદાર્થના સંગથી સ`સારની વૃદ્ધિ કરેનારૂ દુખ પ્રાપ્ત થાય છે. ૩૦૮. પૂર્વ કર્મના વિપાક ઉદયમાં આવે ત્યારે તેની બાધા સહન કરવાવડે જે નિર્જરા-ક્રમનુ શાધન કરાય છે—થાય છે તે ધાને કરડેલા માણસને તેના ક્ષત ઉપર અમુઢ્ઢ વસ્તુવડે તાડન કરી તેની પીડાને-તેના માઠા પરિણામને નિવારણ કરવા તુષ્ટ છે, તે કારણ માટે ધૈર્યવાન પુરૂષે કર્મના વિષાક ભાગવીને પણ તેની નિરા કરવી. મહાવીર સ્વામીની જેમ, ૨૦૯
સાંસરિક દુ:ખ અજ્ઞ જતેનેજ બાધ કરે છે, વિચક્ષણ મનવા વાને ખાધ કરતા નથી; કારણ કે અજ્ઞ જનેાજ અજ્ઞાનવર્ડ નવાં નવાં ક ઉપાર્જન કરે છે-મધે છે, દ્રષ્ટાંત-પત્રનથી આકાશનુ" તલ ઉડે છે, ક્રાંડું મેરૂ પર્વતનું શિખર ચળાયમાન થતું નથી. ૩૧૦,