________________
( ૬ )
સંચાગજ દુઃખદાયી છે.
જ્ઞાન અને દર્શનથી ચુદ્ગત એક મારા આત્મા જ ધ્રુવ-શાત છે, અને સયેાગ લક્ષણવાળા બીજા સર્વ પદાર્થો બાહ્ય છે એટલે અનિત્ય તેમજ ક્ષણવિનાશી છે. ૨૫૧. આ જીવ સયાગના કારણથી જ દુ:ખની પરંપરાને પામ્યા છે; તેથી સયાગ'સબંધને ત્રિવિષેમન, વચન અને કાયાએ કરી ત્યાગ કરવા જોઇએ. ૨૫ર. પૂર્વે જિનેશ્વરએ જે જીવાદિક પદાર્થો કહેલા છે, તેઓની વર્તના(સ્વરૂપ) અન્યથા છે, એટલે કે તે પદાર્થો તેવા પ્રકારના નથી એમ જે ચિ*તવવુ તે નિરક છે-નિષ્ફળ છે. ૨૫૩. વિપરીત બુદ્ધિવાળા જતુ જેમ જેમ ભમતા કરે છે, તેમ તેમ તેને ચાતરફથી ક્રમના બધ થાય છે. ૨૫૪. જેમનાં ચિત્ત અજ્ઞાનથી આચ્છાદિત થયાં હાય, જેમને આત્મા રાગદ્વેષને વશ થયેલા હાય અને જેએ આર્ભમ પ્રવર્તતા હોય, તેઓને ભય પામેલાની જેમ હિતની પ્રાપ્તિ થતી નથી—તેનાથી દૂર રહે છે. ૨૫૫, પરિગ્રહના સમધથી જીવને રામ દ્વેષ ઉત્પન્ન થાય છે, અને તે રાગદ્વેષ જ કર્મીના નવિડ બંધનું કાણુ છે..૨૫૬,
ખરા યજ્ઞ.
સ સગાને પશુરૂપ કરી તથા કર્માને સમિધ (કાષ્ટ) રૂપ કરી, ધ્યાનરૂપી અગ્નિમાં આહુતિ આપવી-હામ કરવા, એ ભા- યજ્ઞ (ખરા-પારમાર્થિક યજ્ઞ) મહા ફળને (માક્ષને) આપનારે છે. ૨૫૭. હજારા રાજસૂય યજ્ઞ અને સેકડો અમેધ યજ્ઞા કર્યાં ડાય તાપણ તે આ ભાયજ્ઞના અનંતમા ભાગની તુલ્ય પણ થતા નથી. ૨૫૮.
ખરી પ્રા.
તે જ પ્રજ્ઞા (બુદ્ધિ) કહેવાય છે, કે જે આત્માને હિતકારક અને શુભ કાર્યના આર્ભમાં તત્પર કરી શમર્સને પમાડે તે