________________
( ૨૫ ) સતા
તૃષ્ણાવડે અંધ થયેલા મનુખ્યા હિત કે હિત જોઇ શકતા નથી, પરંતુ બુદ્ધિમાન મનુષ્યા. સતૈયરૂપી અજનને પામીને-અને સ્પષ્ટ રીતે પેાતાના હિતાહિતને એક રાકે છે. ૨૪૧. વિચક્ષN પુરૂષો સાયરૂપી શ્રેષ્ઠ અને પાસીને મેરૂપ સભામાં ગમન કરી સુખી થાય છે. ર૪ર. તૃષ્ણારૂપી અગ્નિથી તાપ પામેલા મનુષ્યને સુખ કયાંથી હોય? જેએ ધનના સચયામાં આસક્ત હોય છે,તેઓને સદા દુ:ખજ પ્રાપ્ત થાય છે. ૨૪૩. સ’તેથી મનુષ્યેાજ સદા સુખી છે અને અસતાષી જતે સદા દુ:ખી છે. આ પ્રમાણે તે બન્નેનું અંતર-તફાવત જાણીને સતેષમાં જ પ્રીતિ કરવી ચેપ છે. ૨૪૪. હે સદબુધિમાન્ ! દ્રવ્યની આશાને દૂરથી અને તું સતાપજ રાખ તેમ કરવાથી તારે ફરી આ દીર્ઘ સસારમાં ભ્રમણ કરવાનુ રહેરો નહીં. ૨૪૫. સતાષી મનુષ્યા જ તત્ત્વથી ધનાઢ્ય છે, કારણકે તે બીજાની પાસે યાચના કરતા નથી. મહાપુરૂષને બીજાની પાસે પ્રાથના કરવી, એ ઉત્કૃષ્ટ દાદ્રિનું (લઘુતા--હુલકાઈ) કારણ છે. ૨૪. તૃણારૂપી અગ્નિથી તાપ પામેલુ' હૃદય અત્યંત બળે છે, તેને શાંત કરવા માટે સતાષરૂપી જળ વિના બીજી કાઇ સમર્થ નથી. ૨૪૭. જેઓએ નિભતા વડે વાસિત થયેલ. સહતેષરૂપી જળનુ પાન કર્યું... હાય છે, તેઓ જેમ દુન માણસ મૈત્રીના ત્યાગ કરે છે, તેમ માનસિક દુ:ખના ત્યાગ કરે છે; અર્થાત્ તેમને માનસિક દુ:ખ હેતુ” નથી. ૨૪૮. જેઓએ તૃષ્ણા-લાભ રૂપીયાને નાશ કરનારૂ સાયરૂપ અમૃતનું પાન કર્યું હાય છે તેઓએ મેક્ષ પ્રાપ્ત કરવાનું પ્રબળ કારણ ઉપાર્જન કર્યું છે એમ જાણવુ, ૨૪, મુનીશ્વરે લેભને નાશ કરવા સાષને ધારણ કરે છે,ખાની શાંતિને માટે ધૃતિધૈર્ય “સમતાને ધારણ કરે છે, અને તપની વૃદ્ધિને માટે જ્ઞાનને ધારણ કરે છે. ૨૫૦.
.