________________
(૧૭) સિવાયની અન્ય પ્રજ્ઞા તે નિરય અને અશુભ કર્મને ઉપાર્જન કરાવનારી જ છે. ૨૫૯. જે પ્રજ્ઞારૂપી સી સર્વ શુભ કાર્યમાં પ્રીતિવાળી હોય છે, જે હેય અને ઉપાદેય તત્વને જાણે છે, અને જે નિરંતર સુખ આપનારી છે, તે પ્રજ્ઞારૂપી સીને જ પુરૂ સેવવી જોઈએ. ર૬૦.
દયા, સર્વ મનવાંછિત રૂપને આપનારી દયારૂપી અંગનાને નિરંતર સેવવી, કે જેને સેવવાથી તે તત્કાળ મનને કરૂણામય કરી દે છે. ૨૬. હૃદયને આનંદ આપનારી મૈત્રીરૂપી અગનાનું નિરંતર સેવન કરવું જોઇએ, કે જેની સેવા ચિત્તને તેષ રહિત કરે છે. ૨૯ઉદાર ચિત્તવાળે જે પુરૂષ સર્વ પ્રાણુઓ ઉપર દયા અને મંત્રીભાવ રાખે છે, તે પુરૂષ બાહ્ય અને અત્યંતર સર્વ શત્રુઓને પરાભજ કરે છે. ૨૬3,
- શમ-ક્ષમા. દ્રવ્ય ક્ષેત્રે કાળ ભાવાદિ ભેદવાળી બબ્ધિઓવાળો જે પુરૂષ. ધમ દેશના દેવાની શક્તિ વડે ધર્મશન આપીને પ્રાણુઓને ઉપશમ પમાડે છે, તેને હમેશાં કર્મની નિર્જ થાય છે. ૨૬૪. જેઓને સમતારસ પ્રાપ્ત થયો ન હોય, તે પુરૂષે પશુને તુલ્ય જ છે; કારણ કે તેઓ શ્રેષ્ઠ શાસ્ત્રના જ્ઞાનરૂપી સમૃદ્ધિવાળા હોવા છતાં કામ અને અર્થમાં જ મગ્ન થયેલા હોય છે. ર૬પ. જે પુરૂષ સામાજિક ગુણહીન હોવાને લીધે અયોગ્ય હાય, તે કર્મને નાશ કરવામાં તત્પર એવા ચિત્તને પ્રાપ્ત કરી શકતો નથી, મેહરૂપી શત્રુને નાશ કરવામાં રગ ( પ્રીતિ ) કરી શકતો નથી, અને કયાયના સમૂહ ઉપર હે (અભાવ ) ધારણ કરી શક્તો નથી. ર૬૬. હે પ્રાણુ! નરક અને તિર્યંચ ગતિમાં નિરંતર ભામણ કરતાં છતાં પણ તારા ચિત્ત * ૧ ત્યાજ્ય, ૨ આદરણય.