________________
( ૧૧ )
શ્રી, પુત્ર, મિત્ર વિગેરેના વિવિધ પ્રકારના વિયાગને તથા દ્રષ્યના નાશને જોયા છતાં પણ હું જીવ ! તારૂ નિર્દય ચિત્ત સુખના આસ્વાદમાં લુબ્ધ જ રહે છે, તે આશ્ચર્ય છે. ૧૬૦ સુખ ભોગવવામાં માહ પામેલા અને વિષયાના આસ્વાદમાં લપટ થયેલા પ્રાણીઓ આત્મહિતથી ( ચારિત્રથી) ભ્રષ્ટ થઇને ગૃહવાસ સેવે છે. ૧૬૧. જે પ્રકારે સારી રીતે અત્યંત નિર્મળ ચિત્ત શુદ્ધિ થાય, તે પ્રકારે જ્ઞાની પુરૂષે ઘણા પ્રયત્નથી શુભ કાર્ય કરવુ. ૧૬૨. જે પુરૂષતુ ચિત્ત રાગાદિક મળે કરીને રહિત અને વિશુદ્ધ હોય તે પુરૂષને સમગ્ર સસારનુ મુખ્ય ફળ ( મેસસુખ ) પ્રાપ્ત થયુ” છે એમ જાગુત્રુ”. ૧૬૩. અન્નન્ય પ્રાણી સસારનેા નારા કરવામાં હર્ષને પામી શકતા નથી, ઇંદ્રિયાના નિગ્રહ કરવામાં ધૃતિ-સતાષને ધારણ કરી શકતા નથી અને ક્યાયનો વિજય કરવામાં યત્ન કરી શકતા નથી. તેયા પ્રકારની ઇચ્છા પણ તેને થતી નથી. ૧૬૪. જે આ રાગ દ્વેષાદિક રહિત ચિત્તનું નિર્માંળપણ, તેજ બ્રા-મેાક્ષ કહેવાય છે. તે વાત મેવાળા પ્રાણીએ જાણતા જ નથી. ૧૬૫ જે પ્રમાણે મેટી આપત્તિમાં પણ મન વિકાર ન પામે, તે પ્રકારે આત્મતિને ઈચ્છનાર પંડિત પુરૂષ કાર્ય કરવુ જોઇએ. ૧૬૬, જગતમાં તે પુરૂષા જ ધન્ય છે, કે જેઓ બીજી બીજી આપત્તિખે! પામ્યા છતાં પણ વિકારને પામતા નથી, કારણકે તેનું ચિત્ત વિશુદ્ધ હાય છે. ૧૬૭,
.
લેશ.
હે પ્રાણી ! આપત્તિમાં પણ કલેશ કરવેશ નહીં; કારણકે કલેશ એ કમ ધનનું કારણ છે.કલેશના પરિણામ (અધ્યક્ષસાય) થીજ જીવ દુઃખતું ભાજન-સ્થાન થાય છે.૧૬૮ ક્લેશના પિરણામથી જીવ અનેક પ્ર કારે કૈટી ભવામાં દુ:ખ આપનારા અતિ યાટા કર્મ બંધનો કરે છે.૧૬૯ લેશ રહિત ચિત્ત થવુ એ રત્ન સમાનસ્થિર અને ઉજ્જવળ આત્મકુકારા બાપનારૂ છે, તેજ મહાપુરૂષાનું ઉત્તમ ધન છે, અને તે વડે જ તેઆ જરા અને મરણ રહિત ઉત્તમ સ્થાન (ક્ષ) ને પામે છે. ૧૭૦