________________
( ૨૦ )
ભાવનાવડે યુક્ત હોય, સત્વ (પરાક્રમ ) ભાવના સહિત હોય, તથા તત્વજ્ઞાનમાં જ ચિતે સ્થાપન કરનારા હોય, તેજ ઉત્તમ પુરૂજે દાતાને સુપાત્રરૂ૫ છે. ૨૦૦, આ સુપાત્રરૂપ મહાપુરૂ શ્રેય ભાવનાવડે દુ:ખને નાશ કરે છે, તરવભાવનાવડે સંસારને નાશ કરે છે અને જ્ઞાન ભાવનાવડે કર્મને નાશ કરે છે. ૨૧. જેઓ સમતને વિષેજ આગ્રહી છે, કર્મરૂપી શત્રુઓની સાથે જ જેઓ શુદ્ધ કરે છે. અને જેઓ વિયેની ઇચ્છા પણ રાખતા નથી, તેજ ઉત્તમ યતિઓ સુપાત્ર છે. ૨૦૨, જેઓ સર્વ સંગ રહિત છતાં પણ સદાચારનાં સંગવાળ છે, જેઓ એવી વસ્તુ ઉપર સ્નેહરહિત છતાં પણ શા ઉપર હવાળા છે, અને જેઓ આભૂષણ રહિત છતાં પણ પરંપી આભૂષણથી ભૂષિત છે એવા યોગીજનેજ દા સુપાત્રરૂપ છે. ૨૩ જે ઉદાર ચિત્તવાળાઓએ હમેશાં પોતાના શરીર, ઉપરથી પણ મમતાનો ત્યાગ કર્યો છે, તેવા સર્વ પ્રાણુઓના હિત કરવામાં રકત સંયમી (મુનિઓજ સુપાત્ર છે. ૨૦૪,
મુનિએ કેવા હોય ? મુનિએ પરીસહો જીતવામાં રાહુન કરવામાં સમર્થ હોય છે, કર્મનો ક્ષય કરવામાં શક્તિમાન હેય છે, જ્ઞાન, ધ્યાન અને પરૂપી અલંકારથી અલંકૃત હોય છે, શુદ્ધ આચારમાં તત્પર હોય છે, તેમનું મન શાન્ત હોય છે, તેમની દ્રષ્ટિ સામ-રાવે પ્રાણુઓ પર સમાન હોય છે, તેમની ઇતિ શાંત હોય છે, તેઓ સર્વ જગતના પ્રાણુઓનું શુભ ઈચ્છે છે, તેમને મેહરૂપી મહા શત્રુ શાંત થયેલ હોય છે, તેઓએ કામ અને કેયને સર્વથા નાશ કરેલ હોય છે, તેમની કે નિંદા કરે કે કે પ્રશંસા કરે તે તે અને ઉપર તેઓ સમદષ્ટિવાળા હોય છે, તેઓ મેર પર્વતની જેવા ધીર હોય છે, પોતાના શરીર ઉપર પણ સ્પૃહા રહિત હોય છે, તેઓએ ઇંદ્રિયો, કાળ, લાભ, અને ભયરૂપી શત્રુઓનો પરાભવ