________________
( ૧૨ ) ખરા શુરવીર.
જે પુરૂષ પ્રક્રિયાનાં જય કરવામાં શૂરવીર હોય અને કદ અધ કરવામાં ફાયર હાય, જેણે તત્ત્વાર્થની વિચારણામાં મનને સ્થાપન કર્યું. હાય, જે પેાતાના શરીર ઉપર પણ નિ:સ્પૃહ હાય જે પરીસહ રૂપી મહા રાત્રુના સૈન્યનું દલન કરવામાં સમર્થ હાય, તથા જે કષાયાના વિજય કરવામાં શૂરવીર્ હેાય તેજ તત્ત્વથી શર કહેવાય છે. :૨૧૬-૧૭. એ. સસારના નાશ કરનાર ચારિત્રનું સદા પાલન કરે છે, તે પુરૂષાજ રાગ દ્વેષના ક્ષય કરીને મેાક્ષપદને પામે છે. ૨૧૮. જેઓ શરીર ઉપર પરસેવાના મળથી વ્યાપ્ત છતાં મિથ્યાત્વાદિક અત્યંતર મળ હિત હોય છે અને નિરતર બ્રહ્મચર્ય નુ પાલન કરવામાં તત્પર હાય છે તે ખીર પુરૂષાજ જ્ઞાનને અભ્યાસ કરવામાં તત્પર હોય છે તે કરે છે. ૨૯. જ્ઞાનની ભાવનાથી રાક્તિમાન થયેલા ધીર પુરૂષા નિશ્ચળ આત્માવર્ડ અપ્રમત્ત નામના ગુણને ( ગુણસ્થાનને ) પામીને આત્માનું હિત સાધે છે. ૨૨૦. જે સંસારના વાસથી ભીરૂ હાય છે, તેએએજ મા અને અભ્યંતર સંગના ત્યાગ કરેલા હાય છે અને જેએ વિષચૈાથી નિવૃત્તિ ( વિરામ) પામ્યા હોય છે, તેનું જ વિત પ્ર સાપાત્ર છે. ૨૨૧
મનુષ્ય જન્મને હારી જનાર.
રાંત્રુ અને મિત્ર વિષે, માન અને અપમાનને વિષે, લાભ અને અલાભને વિષે તથા માટીના ઢેફા અને સુવર્ણત વિષે જેની સમાન દ્રષ્ટિ હોય છે, સમ્યકત્વની ભાવનાવડે જેના શુદ્ધ પરિણામ હાય છે, જે જ્ઞાનની સેવામાં (જ્ઞાનાભ્યાસમાં ) જ નિરંતર તત્પર હાય. ૐ, જે ચારિત્રનુ આચરણ કરવામાં આસક્ત હાય છે અને જેને અભિલાષા માત્ર એક સાક્ષના સુખની જ હોય છે, એવા મુનિને