________________
( શ ) કરેલ હોય છે, તેઓ રાગદ્વેષથી રહિત હોય છે, સિદ્ધિરૂપી સ્ત્રીના સંગમની જ લાલસાવાળા હોય છે, નિરંતર જાતને અભ્યાસ કરથામાં જ તત્પર હોય છે અને તેઓ નિરંતર પ્રશમરસમાંજ મન્ટ ચયેલા હોય છે. આવા મુનિજનેને પિતાને ઘેર આવેલા જોઈને જે પુરૂષ અજ્ઞાનતાને લીધે તેમના પર માત્સર્ય ઈર્ષ્યા કરે છે, તેમની ભક્તિ કરતા નથી ) તેની સર્વ ધર્મક્રિયાઓ નિષ્ફળ થાય છે. ૨૫-૨૦૯. તેવા મુનિઓ માયાને નાશ કરીને, તૃષ્ણા ત્યાગ કરીને તથા રાગ દ્વેષનું ઉન્મૂલન કરીને અક્ષય એવા એક્ષપદને પામે છે. ૨૧૦. સર્વ ધીર પુરૂષમાં મુનિઓજ વાસ્તવિક ધીર ગણવાયેગ્ય છે; કારણકે તેઓનું ચિત્ત કદાપિ ( રાગ દ્વેષાદિકથી ) આકુળવ્યાકુળ થતું નથી, અને તેઓ પોતાના જ તબળથી કમરૂપી રાત્રુના મેટા સૈન્યનો પરાજ્ય કરે છે. ૨૧૧. જેઓ પરીષહને જીતવામાં શૂરવીર હોય, ઇંદ્રિયોનો નિગ્રહ કરવામાં શુરવીર હોય, અને કષાએને વિજ્ય કરવામાં શૂરવીર હોય તેઓ જ. વાસ્તવિક શૂરા છે એમ પંડિત કહે છે. ૨૧ર. ઉત્તમ. ચારિત્રનું પાલન કરવામાં જ ચિત્તને સ્થાપન કરનાર હોવાથી મુનિ ના કમીને બાંધતા નથી, અને વિશુદ્ધ ધ્યાનમાં જ તત્પર હેવાથી પૂર્વે બાંધેલા કમની નિર્જરા કરે છે. ૨૧૩.
ખરા પંડિત. જેએ સંસારના વાસથી વિરકત હોય છે અને મેક્ષનું સુખ મેળવવામાં જ ઉસુક હોય છે, તેઓનેજ સત્પરૂએ વાસ્તવિક પ્રાણા (પંડિત ) કહ્યા છે, તે સિવાયના પંડિતનામધારીઓ તો પંડિત શબ્દના અર્થને વવનારાજ છે. શુભ મનવાળે જે ખુરૂષ સર્વ પ્રાણુઓ ઉપર સમાન કરિાખે છે, અને જેણે સર્વથા પ્રકારે મમતાને ત્યાગ કરેલ છે તે જ માપુરીમાં જાય છે. ૧૪-૨૧૫.