________________
( ૧૨ )
નિષ્ફળ કરનારાં કર્મોની નિરા કે સ’વર કાંઈ પણ કરી શકાય નહીં ! ૧૯૧. આ જગતમાં તેજ પ્રાણી જન્મેલા કહેવાય કે જે જન્મ ધરીને વિપત્તિ કાળે ભયંકર ફળ આપનારાં કર્મો કે જેને ઉદય થયેલા ત હોય તેમને ઉદયમાં લાવી ખપાવી દે. આવા પુરૂષ જ મહાત્મા અને પડિત કહેવાય છે. ૧૯૨. હું આત્મા ! ક્રોધ ઉપર જ ( બને દૂર કરવા) શેાધ કરવા,માનની સાથેજ (માનને ટાળવા) માન અભિ માન રાખવુ, અને સંગના-સીપુત્રાદિનાજ સંગના ત્યાગ કરવો. L પ્રમાણે કરીને તું સ્વર્ગ માક્ષના સુખને સ્વાધીન કર-સ્વાધીન કરી લે. ૧૯૩. પરિષહ ઉપર જ મહા દ્વેષ કરવા, મુક્તિ ઉપરજ ઉત્તમ પ્રીતિ રાખવી, શુભ ધ્યાનમાં જ ચિત્તની એકાગ્રતા રાખવી, પણ આત્ત રૌદ્રધ્યાનમાં ચિત્ત જવા દેવુ" નહીં. ૧૯૪. ધન ઉપાર્જન કરવામાં અને કર્મના ક્ષય કરવામાં યત્ન કરવા, તથા પાપને નારી કરનારા સાધુ પુરૂષાના આચરણમાં જ સદા ચિત્તને સ્થાપન કરવું. ૧૯૫. શુભ ધ્યાનમાં લીન થયેલા ઘણા મહાત્માએ માનરૂપી દૃઢ સ્તંભને ભાંગીને, લેાભરૂપી પતનું વિદારણ કરીને, માયારૂપી લતાનુ' ઉન્મૂલન કરીને, અને ક્રોધરૂપી શત્રુના નાશ કરીને, આત્માને હિતકર એવા યથાખ્યાત ચારિત્રને સ્વીકાર કરી છેવટ સમગ્ર કર્મના ક્ષય કરી મેાક્ષપદને પામ્યા છે. ૧૯૬, ૧૯૭. જેઓ સ સંગ રહિત હોય, રાગાદિક મળથી દૂર રહેલા ઢાય, શાંત, દાંત અને તપરૂપી અલકારથી ભૂષિત હેાય, તથા મેાક્ષની અભિજ્ઞાષાવાળા હાય તેએ જ ધીર કહેવાય છે. ૧૯૮.
સુપાત્ર લક્ષણું.
જેઆ મન, વચન અને કાયાના યાગને વિષે ઉત્તમ ધ્યાન કરવામાં તપર હાય, સદાચારનુ તપર હૈાય, સદાચારનું આચરણ · કરનાર હાય, જ્ઞાનની સંપદાથી યુક્ત હેાય, તથા સર્વ પ્રાણી ઉપર કરૂણાવાળા · હાય, તે સુપાત્ર કહેવાય છે. ૧૯૯ વહી જેએ ય
..