________________
(૧૭) સંપત્તિમાં હર્ષ (ગર્વ) પામે નહિ, અને વિપત્તિમાં દુ:ખિત (દીન) થવું નહીં, એજ મહાપુરુષનું લક્ષણ છે; પરંતુ દ્રવ્યની પ્રાપ્તિ થવાથી કાંઈ મહાપુરૂષ થઈ શકાતું નથી. ૧૯૧. પૂર્વ કમેના સંબં, ધને લીધે આપત્તિઓ આવી પડે ત્યારે પ્રાણીઓને રક્ષણ કરનાર એક વૈર્ય (સહનશીલતા-સંયમ) જ સમર્થ છે, પરંતુ તે વખતે શોક કર ગ્ય નથી. ૧૭૨. ચિત્તના શુદ્ધ પરિણામથી જ જીવન સર્વત્ર શાંતિ પ્રાપ્ત થાય છે, પરંતુ ચિત્તમાં કલેશના અધ્યવસ.' હોય તો અનેક ભવને વિષે પણ શાંતિ થતી નથી. ૭૩. પુરના ચિત્તમાં સંકલેશના પરિણામ વર્તતા હોય તો તેમને સંસાર વૃદ્ધિ પામે છે, અને ચિત્તની શુદ્ધતા વર્તતી હોય તો તે સંપત્તિ તથા આજીવિકાને આપનાર થાય છે. ૩૪. જ્યારે તત્વજ્ઞાની પુનું ચિત્ત વિશુદ્ધ હોય, ત્યારે તેમની સર્વ આપત્તિઓ પણું સંનિ. સપજ થાય છે, કેમકે મહાપુરૂષને સર્વ મહાન જ હોય છે. ૧૭૫.
- શુદ્ધ ઉપદેશ અન્ય પ્રાણી પણ ઉન્માર્ગે જતો હોય તો તેને તેથી અટકાવ ચોગ્ય છે; તો વિષયરૂપી ઉમાગમાં જનારા પોતાના મનને અવશ્ય આગ્રહથી અટકાવવું જોઈએ, તેમાં તો શું કહેવું? ૧૭૬ અજ્ઞાનથી અથવા મોહથી જે કાંઈ કુત્સિત કાર્ય કરાયું હોય, તો તે અકાયપી મનને પાછું વાળવું જોઈએ અને ફરીથી તેવા કાર્યમાં પ્રવર્તવા રવું ન જોઈએ. ૧૭૭. હે દુષ્ટ બુદ્ધિવાળા જીવ! તે પૂર્વ જન્મમાં જે અશુભ કર્મ કર્યું હશે, તે અતિ કટ કર્મના ઉદયકાળે તેનું તેવું જ ફળ તું થોડા કાળમાજ પામીશ. ૧૭૮. સસલો જેમ પોતાના બે કાન વડે પિતાના શરીરને ગોપવીને મને કોઈ અખતું નથી એમ માને છે, પરંતુ તરત જ તે વધ બંધનાદિકને પામે છે, તેમજ જીવ પણ પોતે કરેલા કમને જરાક ગોપવવા જાય છે, પરંતુ થોડા કાળમાં જ તેનું ફળ તેને જોગવવું પડે છે. ૧૭. જે પુરૂષ અજ્ઞાનતાને લીધે વૃદ્ધિ પામતા