________________
( ૮ ) રેવના ઉપદિશેલા સમને આદર.૭૧. અહો! આ મોટું આશ્ચર્ય છે કે પુરૂષ અલ્પ પ્રયાસ વડેજ વિશુદ્ધ ભાવનાથી ધર્મ ઉપાર્જન કરે છે. ૭ર. જીને નિરંતર દુ:ખના સંકટથી રક્ષણ કરનાર એક ધર્મ જ છે, તેથી હે ભવ્ય પ્રાણુઓ ! અનંત સુખ આપનારા તે ધર્મને વિજ યત્ન કરે.૭૩. તે પ્રથમ નિરંતર મોક્ષના સુખને વહન કરનાર ધર્મ પ્રસન્ન ચિત્ત કર્યો નહીં,તેથીજ તું આ જન્મમાં દુઃખી છે ૭%
વિષય સુખ, વિષયમાં અંધ થયેલે તું જે દારૂણ (ભયંકર) કર્મ કરે છે, તેને વિપાક ઉથમાં આવશે ત્યારે તારું રક્ષણ કરનાર કોણ થશે ? ૭૫, સ્વગમાં આ પ્રમાણે અનંતવાર ભેજે ભેગગ્યા છતાં પણ જે જીવ તૃત પામે ન,િતે આ તુચ્છ મનુષ્યભવમાં શી રીતે તૃપ્તિ પામશે ? ૭૬ એકજ ભવમાં નાશ કરનારું હાલાહલ વિષ ખાવું સારું છે, પરંતુ અનંત ભવને વિષે દુ:ખ આપનાર ભોગરૂપી વિષ ખાવું સારું નથી. ૭૭ ઇંદ્રિયથી ઉત્પન્ન થતું સુખ એ સુખના આભાસરૂપજ છે, પણ પરિક સુખ નથી. વળી તે સુખ કમરના બંધનને માટે છે, અને દુ:ખ દેવામાં તે મહા કુશળ છે૭૮ હે જીવ! વિષયરૂપી ઉભાગે જનારા દ્રિરૂપી અને વૈરાગ્યરૂપી લગામ વડે ખેંચીને નિશ્ચિળ કર, અને સન્માગે પ્રવર્તાવ. ૭૯. કપાયને વશ થયેલા પ્રાણીને વિષયમાં પ્રવતેલી પોતાની ઇંદ્રિય જ દુખદાયી શત્રુઓ છે. ૮. જ્યારે આ જીવ મેહ પામીને ઇંદિની ઈચ્છા પ્રમાણે વર્તે છે, ઇદ્રિને છુટી મુકે છે ત્યારે પિતાને આત્માજ પિતાના દુ:ખનું બંધન કરનાર શત્રુરૂપ થાય છે. ૮૧. ઇકિયે નિરંતર વિવેમાં પ્રવર્તેલી જ હોય છે, પરંતુ જેઓ આત્માનું હિત કરવામાં તત્પર હોય છે, તેઓ જ સત્ય જ્ઞાનની ભાવનામાં સકત થઈ તે ક્રિયાને વિષથકી નિવર્તાવે છે. ૮૨. મૂર્ખ માણસ ઈદ્રિયની છારૂપ વ્યાધિને અપકમ કરે છે, ( તેને અટકાવ