________________
( ૭ ) થાય છે. પ૯ જો એક ક્ષણ પણ સદ્ધ કર્યા વિના વ્યતીત થાય તાં કષાય અને દિયાપી ચારે આસિદ્ધિને ચારી જાય એમ હું માનુ છુ. ૬૦ હે વ ! જ્યાંસુધી તારૂં' આયુષ્ય છે, ત્યાંસુધી તને ધર્મકાર્યમાં અતિ થ શકરો, પરંતુ જ્યારે આયુષ્ય કમા ક્ષય થશે ત્યારે તું શુ' કરી શકીશ ? કાંઇ પણ કરી શકીશ નહીં; માટે પ્રથમથીજ ધર્મમાં મતિ રાખ. ૬૧ હે વ ! તુ યત્નવડે ધર્મનુ આચરણ કર. મુડદાલ-ફાયર ન થા; કારણ કે : જેનુ ચિત્ત સહુ માં તપર હાય તેજ પુરૂષોનુ વિતથ્ય સફળ છે. ૬૨. જે મનુષ્યે ધર્મ કરે છે.-સેવે છે, તે આ જગતમાં મરણ પાસ્યા હેાય તેા પણ તેમને મરેલા ન જાણવા, જીવતાજ અણુવા અને જે મનુષ્ય. પાપકર્મને કરનારા છે, તેઓને જીવતા છતાં મરેલા જેવા જાણવા,૬૩ દુ:ખ અને વ્યાધિના નાશ કરનાર ધમ રૂપી અમૃતનુ નિરતરપાન કરવુ જોએ, તેનું પાન કરવાથી જીવોને નિર'તર ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. ૬૪. જે ધર્મ દયાવર્ડ યુક્ત હાય તથા જે સવ પ્રાણીઓને હિતકર હેય તેજ ધમ કહેવાય છે, અને તે જ ધ દુસ્તર સસારસમુદ્રને તારવા શક્તિમાન છે. ૬૫. જ્યારે આ જીવ ( કરું પ્રાણ ) મરવાની તૈયારીમાં હોય છે, ત્યારે એક જિનેશ્વરે કહેલા ધર્મ વિના બીજુ કાઇ તેનું રક્ષણ કરી શકતું નથી. ૬૬, અલ્પ આયુષ્યવાળા અને ધક ને નહિ જાણનાર મનુધ્ધ પેાતાનુ' મણ કયારે આવરો એ જાણી શકતેા નથી, તેમાં કાંઇ પણ સશય નથી. ર૭. કદાચ જાતક ગ્રંથને અનુસારે દેવજ્ઞાએ કાર્દનુ આષ્ય જાણ્યુ હાય, તેા તેનું આયુષ્ય પણ બીજા ભયાદિષ્ટના નિમિત્તથી સવ ધામે છે. ૬૮. જિનેશ્વરાએ સવ સુખના મોટા નિધાન સમાન ધમ કહેલે છે તે ધર્મને જેમ અંગીકાર કરતા નથી, તેમને જન્મ નિરક છે. ૬૯. જે પ્રાણી હિતકારક ધર્મના ત્યાગ કરી પાપકામાં આસકત થાય છે, તેવું ચિત્ત તે પાપકા વડે ઓળે છે, અને તેથી તે શાસ્ત થાય છે. ૭, જે તમને દુ:ખ અપ્રિય લાગતુ હાય અને સુખ પ્રિય લાગતુ' હેાય, તે જન્મ જરાને જીતનારા જિનેશ્વર