________________
એટલે નાશ અને વિષાનું સેવન ( ન સેવવુવિરતપણું. એજ ખરેખર પથરૂપ ઉત્તમ સમ્યગ્દશન છે એમ જાણે ૩૯
અકિત્વ,
કષાયરૂપી તાવ તપેલા વિષરૂપી રે ગોવડે પીડાયેલા તથા સંયોગ અને વિગતવડે ખેદ પામેલા જીવોને એક સમ્યકત્વ (તે રૂપ
) જ ઉત્કૃષ્ટ હિતરૂપ છે. ૩૯. સમ્યકત્વ સહિત નરકમ વસ પણ સારું છે, પરંતુ સમ્યકત્વ રહિત સ્વર્ગમાં વસવું રોભીતું નથીસારૂં નથી. ૪. જે જીવ સમ્યકત્વ સહિત હોય છે તે જીવને આવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે, પરંતુ જે જીવ મિથ્યાષ્ટિ હોય છે તેને તે નિરંતર સંસારમાં ભ્રમણ કરવાનું જ છે. ૪૧. જેની પાસે શંકાદિક (દોષ) રહિત શ્રેષ્ઠ સમકિત રૂપી રત્ન હોય છે, તે આવરય સંસારનાં દુ:ખરૂપી દારિદ્રને નાશ કરી શકે છે. કર. જે સદા ચાર વડે યુકત છે અને જેનું મન સમક્રિતમાં દઢ છે, તે જ પંડિત્વ છે, તેજ વિનયવંત છે, તેજ ધર્મ છે અને તેનું જ દશન લોકેને પ્રિય (લાગે છે. ૪૩. જે સમ્યકત્વ અને જ્ઞાનરૂપી ઔષધવડે જન્મ, જરા, મરણાદિ રોગની શાંતિ કરે છે, તે જ (સાચા) કહેવાય છે. ૪૪. સમ્યકત્વ, જ્ઞાન અને સંયમે કરીને જન્માંતરમ ઉપાર્જન કરેલાં કર્મોને નાશ કરવો એગ્ય છે, અને નવાં બંધાતાં કર્મોને નિરોધ કરવો એગ્ય છે. ૫. આત્માને વિષે શીધ્રપણે શાન સહિત સમ્યકત્વની ભાવના કરવી તથા સારા આચારવાળા ચારિત્રની ભાવના કરવી, કારણકે આ મહાકટથી પ્રાપ્ત થયેલ મનુપ જન્મ તે વિના નિરર્થક ચાલો જાય છે, તેથી મનુષ્યપણાને સમકિતાદિ વિનાનિફળ જવા દેવું નહિ. ૪૬. હે જીવ! અનંતા અતીત (ગયેલા) કાળે કરીને પણ તે જે કદાપિ પ્રાપ્ત કર્યું નથી તે ઉત્તમ સમકિત તને આજ પ્રાપ્ત થયું છે. ૪૭. તું ઉત્તમ કુળમાં જન્મ પામે છે, તે નથી ચરિત્ર અંગીકાર કર, ઉતમ ધમમાં અંત્યત ભકિત ધારણ કર, અને ઉપ