________________
મોક્ષને પામનાર થાય છે તેમાં કોઈ પણ સંશય નથી. ર૬ કામ, ક્રોધ: અને મેહ એ ત્રણે આ પ્રાણુના મોટા શત્રુઓ છે. ત્યાં સુધી એ શત્રુઓ છતાયા નથી, ત્યાં સુધી મનુષ્યને સુખ દુયાંથી મળે ? ૧ર૭ કામ સમાન બીજો કોઈ વ્યાધિ નથી, માહ સમાન બીજો કોઈ શત્રુ નથી, કેોધ સમાન બીજો કોઇ અગ્નિ નથી અને, જ્ઞાન સમાન બીજું કંઈ સુખ નથી. ૨૮
* વિષય-કષાય. કષાય અને વિષયથી પીડાતો પ્રાણીઓને જરા પણ સુખ નથી તેથી, જે તે કષાય અને વિષયની વિરતિ ત્યાગ) થાય તો અત્યંત અદ્ભુત સુખ પ્રાપ્ત થાય.૨૯ કષય અને વિષયરૂપી વડે પીડાતા આત્મા એની નિરંતર યત્નપૂર્વક જિનેશ્વરની વારૂપી ઉત્તમ ઔષધવડે ચિકિત્સા કરવી જોઈએ.૩૦ વિષયરૂપી સપથી ડસાયેલા અનેકષાયરૂખ વિષથી મૂચ્છ પામેલા પ્રાણુઓનું સંયમરૂપી મહા મંત્ર સર્વત્ર રક્ષણ કરે છે. ૩૧ જે જીવ કષા વડે મલિન થયેલ હોય, અને જેનું મન રાગ વડે રંગાયેલું હોય તે જીવ જેનું વહાણુ ભાંગી ગયું હક એવા પુરૂષની જેમ આ ચાર ગતિવાળા સંસારરૂપી સમુદ્રને વિષે સીદાય છે. ૩૨ કપાય વશ થયેલો જીવ ભયંકર કમને બાંધે છે, અને તેથી તે કટી ભો–જન્મોને વિષે અપાર કલેશને પામે છે. ૩૩ કષાય, વિષય અને મિથ્યાત્વવડે સંયુકત એવું ચિત્ત સંસારના રાજપણાને પામે છે, પણ મેક્ષના બીજપણને કદી પામતું નથી, ૩૪ કષાયને વિજય કરવાથી અને ઇંદ્રિયોને નિગ્રહ કરવાથી જીવને રસારનો નાશ કરનારૂ અત્યંત ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. ૩૫ પંડિતે કહે છે કે-કષાયોને શત્રુની જેવા જેવા જાણવા,વિષયને વિષ જેવા જાણવા અને મેહને મહાવ્યાધિ જે જાણ.૩૬. કષાય અને વિષયો રૂપી ચારે ધર્મરૂપી રત્નને લુંટી લે છે, તેનું શૂરવીરે વૈરાગ્યરૂપી :ખની ધારા વડે રક્ષણ કરે છે. ૩૭. હે મા ! કપાયોનું કહ્યું