Book Title: Tattvamrut Chetodutam Jambudwip Samas
Author(s): Jinshasan Aradhak Trust
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 15
________________ (૨) અને ઉપવાસ થર્ડ તથા પરિષઢુના જયવર્ડસડુન કરવાવડે તેમજ શીલ અને સયમના ચેાગવડે નિર'તર પેાતાના આત્માને ભાવિત–વાસિત કરવા. ૮ જો મનુષ્ય પેાતાના આત્માનું હિત - છતા હેાય તેા તેણે નિરંતર શુભ ધ્યાન અને અધ્યયન. વડે જ્ઞાનના અભ્યાસ કરવા અને તપનું આચરણ કરવું હ જ્ઞાનની ઉત્તમતા. જે પુરૂષના અંત:કરણમાં નિર'તર પ્રકાશ કરનાર જ્ઞાનસૂર્ય ઉગ્યેા છે, તેના પાંચ ઇંદ્રિયારૂપી દિશાઓનાં મુખ નિમળતાને પામે છે. ૧૦ જ્ઞાનનું ફળ એજ છે કે જેથી પાપ રહિત અને સાધુની સેવામાં તત્પર થયેલા પુરૂષા હમેશાં ચારિત્રના ઉદ્યમ કરે. ૧૧ સ` રાગ દ્વેષાદિક ઢઢના ત્યાગ કરીને નિશ્ચળ અંતરાત્માએ નિર'તર ચિત્તને આહ્લાદ કરનાર શ્રેષ્ઠ જ્ઞાનામૃતનું પાન કરવુ. ૧૨ જ્ઞાન એ મહા રત્ન છે, કે જે વિવિધ દુ:ખ ઉત્પન્ન કરનાર આ ભૂયંકર સંસારમાં ભ્રમણ કરતાં જીવે કદાપિ પ્રાપ્ત કર્યું' નથી, ૧૩, જીવ ! તે જ્ઞાન હમણાં તે સમ્યકશન ( સમક્તિ ) સહિત પ્રાપ્ત કર્યું છે, તા હવે ફરીથી વિષયાના આવાદમાં લપઢ થઇને પ્રમાદ કરીશ નહીં. ૧૪. જ્ઞાન,ધ્યાન અને તપના બળવડે આત્માંતુ નિરંતર રક્ષણ કરવાની જરૂર છે; કેમકે આ જીવ જે તેમાં પ્રમાદ રે છે તે તેનું શીળરૂપી રત્ન નાશ પામે છે. ૧૫. માહુરૂપી અંધકારમાં ક્સેલ જે પુરૂષનુ શીળરૂપી રત્ન હરણ કરાય છે, તેમ અવશ્ય વિવિધ પ્રકારના સેકડા ખેાથી વ્યાપ્ત એવા નરકમાં પડવું પડે છે. ૧૬. . તપ-ચારિત્ર. જ્યાં સુધી શરીરની સ્વસ્થતા છે, અને જ્યાં ઈંદ્રિયોની સ ંપત્તિ પરિપૂર્ણ પ્રાપ્તિ) યથાય છે, ત્યાં સુધી સુધી

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 184