________________
જે મનુષ્યો કામાગ્નિથી. બળેલાં પોતાના શરીરને સમતારૂપ જળવડે સિંચન નહીં કરે, તો તેઓ કદાપિ શાન્તિ સુખ પામવાના નથી. દુર આ જગતમાં અગ્નિથી બળેલા ઘર વિગેરેનું શમન થઈ રાકે છે, પરંતુ કામરૂપી અગ્નિથી બળેલા નુ શમન અનેક ભવે-જન્મ થતાં સુધી થઈ શકતું નથી. ૯૩ સંસારને અત્યંત વૃદ્ધિ પમાડનાર અને દુ:ખ આપવામાંજ તત્પર એવો કમજ મહા. વ્યાધિ છે કે જેની પડિતો પણ ચિકિત્સા કરી શકતા નથી. ૯૪ જ્યાં સુધી જેના હદયમાં કામરૂપી અગ્નિ અત્ય ત પ્રજવલિત છે, ત્યાં સુધી નિરંતર કમેં તેનો આશ્રય કરે છે-કમને બંધ થયા કરે છે. હપ કામરૂપી સપૈવડે કઇ રીતે હસેલા જીવને એટલી બધી તીવ્ર વેદના થાય છે, કે જે વેદનાથી અત્યંત મૂચ્છ પામેલે જીવ વારંવાર સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. ૯૬ જે સર્વ દુ:ખોની ખાણ રૂ૫ છે, અને જે સંસારની વૃદ્ધિ કરનાર છે તે આ મનુની સ્મૃતિને નાશ કરનાર એક કામદેવજ છે, બીજે કઈ નથી. ૯૭ મનના સંક૯પ વિકલ્પરૂપી ઈંડામાંથી ઉત્પન્ન થયેલા, રાગ દ્વેષ : રૂપી બે જી હા વાળો અતિ ભયંકર કામ રૂપી સંપ વશવર્તી કર અશકય છે. ૯૮ આ કામદેવની ઈચ્છા અતિ દુષ્ટ છે, તે સંસારને વધારનારી છે, દુ:ખ ઉત્પન્ન કસ્થામાં શકિતમાન છે, અને ધનને નાશ કરવામાં સમર્થ છે. ૯૯ અહે! જેઓ કામદેવને આધીન થયેલા છે, તે બુદ્ધિરહિતજ છે-ભૂજ છે, કેમકે તેઓ પાપકર્મ કરીને પોતાના આત્માને સંસારસમુદ્રમાં નાંખે છે. ૧૦૦ અડો ! નરકરૂપી ખાડામાં નાંખનારા અતિ ક્રૂર કામદેવે ધર્મરૂપી અમૃતથી પરાડ મુખ થયેલા લોકોને તુચ્છ-હેલકે કરી નાખે છે. ૧૦૧. દેવના નિવેગથી કામદેવ માત્ર સ્મરણ કરવાથી જ પ્રાણીઓના હૃદયમાં સંતાપ કરનારું વરરૂપી શ સ્થાપન કરે છે. તેથી હે ભો ! તમે નિરંતર જેનમાર્ગમાં આસક્ત થઇને સદાચારનું સેવન કરે, કે જેથી દુ:ખે કરીને દૂર કરી શકાય એવું તે કામરૂપી શિલ્ય સે કડે કકડા થઇ નાશ પામે. ૧૦૨ ૧૦૩ કામ ચિત્તને