________________
मुनिराज श्री ज्योतिर्विजयजी विरचित
*
---('
5*
?
--
- શ્રી તરવામૃત ગ્રંથનું
ભાષાંતર
દેવના પણ દેવ અને સંસારને વિષે જન્માદિકનો નાશ કર ના૨ શ્રીજિનેને નમસ્કાર કરીને હું બુદ્ધિહિન છત પર ભકિતને લીધે કંઇક હિતોપદેશ કહુ છું. ૧ ચેારાશી લાખ જીવોનિએ કરીને વ્યાપ્ત આ સંસારમાં પર્યટન કરતાં પ્રા શારીરિક અને માનસિક ભયંકર દુખને પામે છે. તે મૂઠ પુરૂષ આસ્થાનમાં રક્ત થવાથી આત્માનું હિત કરી શકતો નથી, તેથી તે આ ભવ અને પરભવમાં અત્યંત કલેશને પામે છે. ૩ વિનયાત્રા કરી. ને ચુકત અને વિષયોથી પરામુખ થયેલ પ્રાણી જ્ઞાનની ભાવના વડે આત્માના હિતને મેળવે છે. ૪ જ્ઞાન અને વિનય વડે કરીને નિરંતર આત્મચિંતન કરવું જોઈએ, તેમ કરવાથી તેને મૃત્યુ વખતે પશ્ચાત્તાપ થતો નથી. ૫ જ્ઞાનની રાષ્ટ્રભાવનાથી યુકત થયેલા જીવોએ તેવા પ્રકારનું શ્રેષ્ઠ તપ કરવું જોઇએ, કે જેથી અત્યંત દુર્લલ ચિત્તરૂપી રતન નિર્મળતાને પામે. હું મનુષ્ય જન્મનું શ્રેટ ફળ એજ છે કે જ્ઞાનનું સેવન કરવું, અને મન, વચન તથા ડાયા નું વીર્ય પવ્યા વિના સંયમને ધારણ કરવું. ૭ ગાન થા: