________________
૩૧
સૂચના.
પ્રથમ આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાને શ્રીયુત વિઠ્ઠલરાય જીવાભાઇ મી. એ. તૈયાર હતા; પરંતુ તે દરમ્યાન તેને જાપાન જવાનું થતાં આ ગ્રંથના અનુવાદક શ્રીમાન્ જૈનાચાર્ય અછતસાગરજી સૂરિ મહારાજને, જગતપ્રસિદ્ધ અને પ્રાચીન સાહિત્યને પ્રકાશમાં લાવનાર, તથા ùાળા પ્રચાર કરનાર શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગર તરફથી તેના સેક્રેટરી ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસે આ ગ્રંથ આ સભાને અર્પણુ કરવા અને સચ્ચારિત્ર ચૂડામણિ ગચ્છાધિપતિ શ્રીમાન સુખસાગરજી મહારાજના નામથી સીરીઝ તરીકે પ્રગટ કરવા વિંન ંતિ કરવાથી, ઉક્ત મહાત્માએ આ ગ્રંથ આ સભાને પેાતાના નામથી નહીં પરંતુ ઉપરાકત દાદા ગુરૂરાજની ભક્તિ નિમિત્તે તેઓશ્રીના નામ સ્મરણાર્થે તે મહાપુરૂષનુ નામ જૈન સમાજના સ્મરણુમાં રાખવા આ કાર્ય ઉકત સભાને તેના સેક્રેટરી મારફત સુપ્રત કરવામાં આવેલ છે. ૐ શાંતિઃ ૩