________________
મંગળમય
66
સત્ય જ
સત્યની મહિમા સ-દાવતાં તીર્થંકર ભગવાને કહ્યું : પરમેશ્વર છે”, “ સત્ય જ દુનિયામાં સારભૂત છે.” (“ સજ્જ માવતું ”; “ સન્ત્ર ટો[મ સામૂખ્ય ” –પ્રશ્નવ્યાકરણ )
,,
એટલા માટે જ જીવનસાધનામાં સત્યની સાધના કે શેાધને અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. સાચું સમાય તે જ સાચું આચરણ કરી શકાય, એ એના ભાવ છે. સાચા માને ખ્યાલ જ ન હેાય તા સાચા માર્ગે ચાલવાની વાત જ કાં રહી ? સત્ય એ તા જીવનપથને સતત અજવાળનાર પ્રદીપ છે.
સત્યના આવા અપૂર્વ મહિમાને કારણે જ ભ્રુગ જુગથી અસંખ્ય માનવીએ સત્યની શેાધની પુણ્યયાત્રાના યાત્રિકા બનતા રહ્યા છે, અને જગત, જીવ અને ઈશ્વરના સ્વરૂપની શોધ કરીને દુનિયાને સાચા રાહુ બતાવતા રહ્યા છે.
સત્યરોાધકામાં કેટલાક જગતના સ્વરૂપની અને વિશ્વનાં ભૌતિક તત્ત્વાની શક્તિની શેાધ કરીને જ થંભી જાય છે. લાકો એમને વૈજ્ઞાનિકા તરીકે બિરદાવે છે.
અને જે સત્યશેાધંકા પાતાના આત્માના સ્વરૂપને પામવાના ધ્યેયને કેન્દ્રમાં રાખીને એક બાજુ જગતના સ્વરૂપ-સ્વભાવને અને ખીજી બાજુ પરમઆત્માના સ્વરૂપને પામવાને પુરુષાર્થ કરે છે, તે જ્ઞાની અને યાગી કહેવાય છે. અને અંતે એમની જીવનસાધના અને સત્યની સાધના એકરૂપ બની જાય છે. એનું નામ જ અંતિમ સિદ્ધિ,
પોતાના આત્માના સ્વરૂપની શેાધ એટલે પેાતાની નતને વળગેલા -ગુણ-અવગુણાની રોધ, પેાતાનાં સુખ-દુઃખ, એનાં કારણે અને એના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org