________________
૧૧૦
સમયદર્શી આચાય
ખેઃ થાય છે કે, કેટલાક વિચિત્ર સ્વભાવના માણસા, ખાસ કરીને જૈના દસ કદમ પાછા હટવાના પ્રયત્ન કરી રહ્યા છે!”
( ૯ ) પિ`ડવાડાના શ્રાવકામાં વર્ષોથી ઝધડા ચાલી રહ્યો હતા. દેરાસરની વ્યવસ્થા બરાબર ન હતી, અને કેટલાય મદિરના પૈસા દબાવી બેઠા હતા. આચાર્યશ્રીએ બધાને સમાવીને એ ઝઘડા દૂર કરાવ્યા.
( ૧૦ ) ખવાણુદી ગામના જૈનામાં પાંચ પક્ષે પડી ગયા હતા. આચાર્યશ્રીએ ખૂબ જહેમત ઉઠાવીને એ કલેશના નિકાલ કરી આપ્યા.
( ૧૧ ) સામાના ગામમાં જૈન અને જૈનેતરા કાઈ કારણે કાટ ચડવા હતા, આચાર્ય શ્રીએ બંને પક્ષાનું સમાધાન કરાવી આપ્યું.
( ૧૨ ) નાભામાં સ્થાનકવાસીઓની વસતિ વધારે હતી એટલે મહારાજશ્રી દસ દિવસ એમના ઉપાશ્રયમાં રહ્યા. તેઓની ધ સ્નેહભરી નિખાલસ વાણીએ સૌનાં મન તી લીધાં.
(૧૩) જડિયાલાના કલહ તેઓએ દૂર કર્યો.
(૧૪) ગુજરાનવાલાના સંધ ચેોમાસાની વિનંતી કરવા આવ્યા. આચાર્યશ્રીએ કહ્યું : “ પહેલાં તમારા કુસંપ દૂર કરો, પછી તમારી વિનંતી હું સાંભળીશ.” વિ. સં. ૧૯૮૧ની આ ઘટના.
(૧૫) વિ.સં. ૧૯૮૫માં મુંબઈના આગેવાને! બુહારી ગામમાં ચેામાસાની વિનંતિ કરવા આવ્યા. આચાર્ય શ્રીએ કહ્યું : “ સાંભળ્યું છે કે મુંબઈમાં (જૈન સંધમાં) અશાંતિનું વાતાવરણ પ્રવર્તે છે, અને હું તા શાંતિને ચાહક છું. માટે તમારે બધી પરિસ્થિતિમાં શાંતિ રાખવી પડશે.” આગેવાના કબૂલ થયા.
(૧૬) નવસારી સંઘના આગેવાનેા નવસારી પધારવાની વિનંતિ કરવા આવ્યા. આચાર્ય મહારાજે કહ્યું : “ તમારે ત્યાં કુસપ છે, તે દૂર કરવા બધા તૈયાર થાય તે! હું નવસારી આવીશ. ’
( ૧૭ ) વાપીમાં ધનરાજજીના કુટુંબમાં દોઢસા વર્ષથી ઝઘડા ચાલતા હતા. આચાર્યશ્રીના સમજાવવાથી તે દૂર થયે. આથી એ કુટુંબની ઘણી ઉન્નતિ થઈ.
(૧૮) પૂનાના શ્રાવકા પૂના પધારવાની વિનંતિ કરવા આવ્યા. મહારાજશ્રીએ કહ્યું : “ મેં સાંભળ્યું છે કે પૂનાસંધના લેાકેા આપસમાપસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org