________________
સમયદશી આવ્યાય
જેવું ભવ્ય આચાર્યશ્રીનું જીવન હતું, એવી જ ભવ્ય તેની સ્મશાનયાત્રા હતી. મુંબઈની બધી કામેાનાં લાખા નરનારીઓએ આ પુણ્યપુરુષને જે અંતિમ માન આપ્યું તે સૌને ધન્ય બનાવે એવું હતું.
૧૪૨
અને એ અગ્નિસંસ્કારનું સ્થળ ? એ પણ એવું જ ભવ્ય હતું. જૈન સૌંઘના પ્રતાપી પૂર્વજ શેઠશ્રી મેાતીસાના ભાયખલાના સુપ્રસિદ્ધ જિનમદિરના કંપાઉન્ડમાં જ આ ધર્મ નાયકના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું.
ભાયખલાનું દેવતીર્થ ગુરુતી બનીને વધુ ગૌરવશાળી બન્યું. એ સમયદશી ગુરુવરને આપણી સાદર વંદના હૈ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org