SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સમયદશી આવ્યાય જેવું ભવ્ય આચાર્યશ્રીનું જીવન હતું, એવી જ ભવ્ય તેની સ્મશાનયાત્રા હતી. મુંબઈની બધી કામેાનાં લાખા નરનારીઓએ આ પુણ્યપુરુષને જે અંતિમ માન આપ્યું તે સૌને ધન્ય બનાવે એવું હતું. ૧૪૨ અને એ અગ્નિસંસ્કારનું સ્થળ ? એ પણ એવું જ ભવ્ય હતું. જૈન સૌંઘના પ્રતાપી પૂર્વજ શેઠશ્રી મેાતીસાના ભાયખલાના સુપ્રસિદ્ધ જિનમદિરના કંપાઉન્ડમાં જ આ ધર્મ નાયકના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. ભાયખલાનું દેવતીર્થ ગુરુતી બનીને વધુ ગૌરવશાળી બન્યું. એ સમયદશી ગુરુવરને આપણી સાદર વંદના હૈ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy